suvichar

KBC માં અમિતાભને પણ પરસેવો વળી ગયો !:

Webdunia
બુધવાર, 17 નવેમ્બર 2021 (15:48 IST)
KBC માં બાળકે સવાલ કર્યો , નાનપણમાં અભ્યાસ બાબતે તમને તમારી મમ્મીએ ઠપકો આપ્યો હતો ? બિગ બીએ કહ્યું- તું મારી પોલ ખોલી નાખીશ 3 કલાક . બાળકે અમિતાભને કહ્યું- સર , તમારી હાઇટ કેટલી લાંબી છે , તો શું તમે તમારા ઘરના પંખા જાતે સાફ કરો છો ? ' કૌન બનેગા કરોડપતિ 13'માં આ અઠવાડિયે ' સ્ટૂડન્ટ્સ વીક સ્પેશિયલ ' મનાવવામાં આવી રહ્યો છે . એમાં હોસ્ટ અમિતાભ બચ્ચન નાનાં બાળકો સાથે ક્વિઝ રમશે . 
 
KBC માં એક બાળક અમિતાભ બચ્ચનની સામે એવા અવાલ કર્યાકે અમિતાભ બચ્ચનનો પરસેવો વળી ગયો. કૌન બનેગા કરોડપતિ 13'માં આ અઠવાડિયે ' સ્ટૂડન્ટ્સ વીક સ્પેશિયલ 'માં એક બાળક અમિતાભ સામે એવ સવાલ કર્યા કે બિગ બી પણ હેરાન થઈ ગયા. બાળકે અમિતાભને ઘણા સવાલો પૂછ્યા , જેમ કે સ , ૨ તમારી હાઈટ કેટલી લાંબી છે , તો શું તમે તમારા ઘરના પંખા જાતે સાફ કરો છો ? ત્યાર બાદ તે બિગ બીને પૂછે છે કે જ્યારે તમે આરાધ્યાના સ્કૂલ ફંક્શનમાં જાઓ છો , ત્યારે લોકો પ્રોગ્રામ જુએ છે કે તમને ?

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Holi Skin Care: ચહેરા પર લગાયેલા રંગને સાફ કરો આ સરળ રીતોથી, શીખો સ્ટેપ બાય સ્ટેપ

Holi Special Dahi Vada- દહીં વડા બનાવવાની રીત

પાણીમાં બેકિંગ સોડા નાખીને પીવાથી શું ફાયદો મળે છે, જાણો તેને ક્યારે અને કેવી રીતે પીવું જોઈએ

ગુજરાતી રેસીપી- ઠંડાઈ (હોળી સ્પેશિયલ ડ્રિંક)

આ હોળી પર, ઘરે ક્રિસ્પી માવા ઘુઘરા બનાવો, અને તમારા મહેમાનો ખુશ થશે! સ્ટેપ-બાય-સ્ટેપ સરળ રીત

આગળનો લેખ
Show comments