આ એક્ટરેને કરવી છે Bollywood માં એન્ટ્રી
, સોમવાર, 15 નવેમ્બર 2021 (15:19 IST)
Dwayne Johnson ડવેન જોનસને હોલિવૂડના એક દિગ્ગજ અભિનેતા છે. તેમની લોકપ્રિયતા માત્ર હોલિવૂડમાં જ નહી પરંતું સમગ્ર વિશ્વમાં છે.તેમની તાજેતરમાં જ રિલિઝ થયેલી ફિલ્મ રેડ નોટિસ લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે. રેડ નોટિસમાં આ સ્ટાર દિલધડક એકશન કરતા જોવા મળે થે,.તેમના આ ફિલ્મના પ્રમોશનમાં કરેલ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે તેમના મનની વાત કરી હતી.
Dwayne Johnson
અભિનેતા ડવેન જોનસને Dwayne Johnson હજું સુધી કોઇ બોલિવૂડની ફિલ્મની ઓફર નથી મળી પરંતુ જો આવી ભવિષ્યમાં કોઇ ઓફર મળે તો ચોક્કસ વિચારશે, આ પ્રેસ કોન્ફરન્સમાં તેમને બોલિવૂડ વિશે સવાલ કરાયો હતો તેના જવાબમાં તેમણે આ વાત કરી હતી. તેમણે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બોલિવૂડ વિશે અને ઘણી વાતો કરી હતી. આ સમયે ફિલ્મના અન્ય સ્ટાર કાસ્ટ ગેલ અને ગૈડોટ અને રયાન રેનોલ્ડ પણ ઉપસ્થિત હતા
આગળનો લેખ