Biodata Maker

રાખી સાવંતએ લગ્નની ખબર પર લગાવી મોહર

Webdunia
રવિવાર, 4 ઑગસ્ટ 2019 (13:05 IST)
કાંટ્રોવર્સી ક્વીન રાખી સાવંત પાછલા દિવસોથી જ તેમના લગ્નની ખબરોને લઈને ચર્ચામાં છે. પહેલા તો રાખીએ તેમના લગ્નની વાત કરવાથી ના પાડી દીધું. પણ હવે તેને આ વાત પર મોહર લગાવી નાખી છે. તેને લગ્ન કરી લીધા છે. અહીં સુધી કે તેને તેમના લગ્ન પછી તેમના  ફ્યૂચર પ્લાનના વિશે પણ જણાવ્યું છે. 
Photo : Instagram
ખબરો મુજબ એક ઈંટરવ્યૂહમાં રાખી સાવંતએ જણાવ્યું કે હું ડરી ગઈ હતી. હા મે લગ્ન કરી લીધું છે. હું મારા લગ્નની વાત કંફર્મ કરી રહી છું. 
Photo : Instagram
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Chrishtmas Special - આ છે ક્રિસમસ સાથે સંકળાયેલી અનોખી પરંપરાઓ, બાળકો સેંટાના રેંડિયર્સ માટે જૂતામાં ગાજર ભરીને રાખે છે

Kids Story - વાંદરો અને ઋષિ

Hindu Baby Names Starting With R- R અક્ષરથી શરૂ થતા હિન્દુ બાળકોના નામ

Christmas special recipe Plum cake - ક્રિસમસ ફ્રૂટ કેક

શું તમે પણ ચા સાથે ટોસ્ટ ને બિસ્કીટ ભરપૂર ખાવ છો તો થઈ જાવ સાવધાન, જાણો આરોગ્ય માટે કેટલું ઘાતક છે આ કોમ્બીનેશન ?

આગળનો લેખ
Show comments