Festival Posters

રાધે માંની વેબ સીરીજ "રાહ દે માં" એડ્લ્ટ કંટેટ, આ કેવી માં?

Webdunia
સોમવાર, 13 ઑગસ્ટ 2018 (12:57 IST)
વિવાદાસ્પદ માણસી અને પોતાને દેવીનો અવતાર જણાવનારી રાધેમાંની આવનારી વેબ સીરીજનો ટ્રેલર રીલીજ થતા જ વિવાદોમાં આવી હયો છે. તેમાં એડ્લ્ટ કંટેટ જોવાયું છે. ટ્રેલર જોયા પછી લોકો પૂછી રહ્યા છે કે આ કેવી માં છે? આ કેવી સંટ છે. 
 
આશા છેકે તેમાં રાધેમાં નો જીવન જોવાશે. એ લોકોને જીવાની રાહ જોવાવશે. પણ ટ્રેલરમાં આપત્તિજનક શબદ અને દ્ર્શ્ય છે. છોકરીઓ એક બીજાને કીસ કરી રહી છે. છોકરાઓ મસ્તીઓ કરતા નજરે પડી રહ્યા છે. છોકરીઓ કપડા ઉતારી રહી છે. 
 
આ તો ટ્રેલર્ક છે જાણો વેબ સીરીજમાં બીજો શું શું જોવા મળશે. ટ્રેલર જોતા જ કેટલાક લોકો ભડકી ગયા અને તેણે રાધીમાં નો ટ્રોલ કરવું શરૂ કરી દીધું છે. લોકો આ જુદાજુદા રીતે રાધેમાંની સરખામણી કરી રહ્યા છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

Gree Chilly Pickle- તેલ વગર ઝડપથી બનાવો લીલા મરચાંના પાણીનું અથાણું, લોકો તેનો સ્વાદ માણશે, નોંધ લો રેસીપી

Smriti Mandhana Calls Off Wedding - લગ્નના મંડપ પર તૂટ્યા સ્મૃતિ મંઘાના-પલાશના લગ્ન, પાર્ટનરની એ ભૂલો જે યુવતીઓ ક્યારેય સહન નથી કરતી

સોમવારના સુવિચાર - Monday Quotes in Gujarati

Health Tips - જુવાર કે ઘઉંની રોટલી, હેલ્થ માટે શું વધુ ફાયદાકારક છે?

આગળનો લેખ
Show comments