Webdunia - Bharat's app for daily news and videos

Install App

સલમાનના ઘરમાં આવશે આ નવી વહુ

Webdunia
રવિવાર, 12 ઑગસ્ટ 2018 (07:45 IST)
જલ્દી જ સામે આવશે અરબાજ ખાન અને જૉર્જિયા એંડિયનની લવસ્ટોરી 
સલમાન ખાનના ભાઈ એક્ટર અરબાજએ મલાઈકા અરોડાથી 2016માં તલાક લઈ લીધું હતું. ત્યારબાદ મલાઈકા તો તેમના ગર્લગેંગ સાથે ખુશ રહેવા લાગી અને અરબાજને પણ એક ગર્લફ્રેંડ મળી ગઈ. અરબાજની આ ગર્લફ્રેંડ જાર્જિયા એંડિયન છે. 
 
લાંબા સમયથી અરબાજ અને જાર્જિયા વિશે બી ટાઉનમાં ચર્ચા ચાલી રહી છે. એ પબ્લિકલી પણ ક્યારે ક્યારે સામે આવે છે. ત્યા અરબાજ તેમના દીકરા અરહાન ખાનને પણ તેનાથી મળાવ્યા છે/ તેથી લાગે છે કે મલાઈકા પણ તેના આ રિશ્તાથી ખુશ છે. હવે ખબર છે કે જલ્દી જ એ તેમના આ રિલેશનશિપને ઑફીશિયલ કરશે. 
 
4 ઓગસ્ટએ અરબાજનો જન્મદિવસ હતો. આ અવસરે જાર્જિયાએ તેમના પ્યારા અરબાજના જનમદિવસ પર સોશલ મીડિયા પર તેને એક પ્યારો મેસેજ ડેડિકેટ કર્યો. તેને ઈંસ્ટાગ્રામ પર લખ્યું તમારા દિવસ પર હેપ્પી હેપ્પી બર્થડે રૉકસ્ટાર 
 
3 ઓગ્સ્ટના અરબાજ જાર્જિયાની સાથે બેન અર્પિતા ખાનનો બર્થડે સેલીબ્રેટ કરવા હેદરાબાદ પહોંચ્યા હતા. ત્યાં 4 ઓગસ્ટએ પોતે અરબાજનો બર્થડે હતો. આ ડબલ સેલીબ્રેશનનો મજો બન્નેએ ભરપૂર લીધો. કદાચ જ્લ્દી અરબાજ લગ્ન પણ કરી લે. 

સંબંધિત સમાચાર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Shukra Gochar 2024: આ રાશિઓનું બદલાશે ભાગ્ય, શુક્રનું ગોચર ધન અને કીર્તિનો અપાવશે લાભ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments