Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ ક્રિકેટરને ડેટ કરી રહી છે બોલીવુડની બોલ્ડ અભિનેત્રી નિધિ અગ્રવાલ

બોલીવુડ
Webdunia
બુધવાર, 27 માર્ચ 2019 (13:40 IST)
ટાઈગર શ્રોફ સાથે ફિલ્મ મુન્ના માઈકલ દ્વારા એક્ટ્રેસ નિધિ અગ્રવાલે બોલીવુડમાં ડેબ્યૂ કર્યુ હતુ. ફિલ્મ નિષ્ફળ ગઈ અને નિધિનુ કેરિયર એવી ગતિ ન પકડી શક્યુ જેવી તેને આશા હતી. 
 
આ સમય નિધિ પાસે બે ફિલ્મો છે. એક હિન્દીમાં અને બીજી તેલુગુમાં. તે પોતાના કેરિયર પર ધ્યાન આપી રહી છે પણ આ સમયે બીજા કારણોથી ચર્ચામાં છે. 

 
નિધિનુ નામ આ સમયે એક એવા ક્રિકેટર સાથે જોડાય રહ્યુ છે જેને આઈપીએલમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ.  બંને સતત સાથે જોવા મળી રહ્યા છે અને કહેવાય રહ્યુ છે કે તે આ ક્રિકેટરને ડેટ કરી રહી છે. 
 
એવુ કહેવાય રહ્યુ છે કે નિધિ ભારતીય ક્રિકેટર કે.એલ રાહુલને ડેટ કરી રહી છે. રાહુલે તાજેતરમાં જ આઈપીએલ 2018માં ઢગલો રન બનાવ્યા છે. નિધિ અને તે ડિનર પર અનેકવાર સાથે જોવા મળ્યા. 
 
બોલીવુડ અને ક્રિકેટનો આમ પણ જૂનો સંબંધ છે. સૂત્રો મુજબ બંને વચ્ચે વાત દોસ્તીથી આગળ વધી ગઈ છે. 
જો કે નિધિએ આ પ્રકારની વાતોને ખોટી બતાવી છે. તે કહે છે કે અમે અનેકવાર સાથે ડિનર લીધુ છે.  હરીએ ફરીએ છીએ. પણ રોમાંસ જેવુ કશુ નથી. 
 
નિધિ મુજબ રાહુલ સાથે તેની ઓળખ ખૂબ જુની છે.  જ્યારે ન તો એ અભિનેત્રી હતી કે ન તો રાહુલને કોઈ ક્રિકેટરના રૂપમાં ઓળખતુ હતુ  ટીનએજના દિવસોથી તેમની ઓળખ છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

ઉપવાસ દરમિયાન કંઈક સ્વાદિષ્ટ જોઈએ છે? આ સાબુદાણા પરાઠા તરત જ બનાવો... સરળ રેસીપી નોંધી લો

Trending Baby Names 2025: દુનિયાના 10 સૌથી સુંદર અને લોકપ્રિય નામોની યાદી

જો તમારા ઘરમાં હંમેશા કંકાસ રહેતી હોય, તો આ દિશામાં મોગરાનો છોડ વાવો... સુખ અને શાંતિ રહેશે.

ચોમાસાની ઋતુમાં ખાંસીથી રાહત મેળવવા માટે ઉકાળામાં શું શું નાખવું ?

Marriage Rituals : લગ્નમાં પીળા ચોખાનું મહત્વ જાણો

આગળનો લેખ
Show comments