Biodata Maker

રેડ બિકિનીમાં ખૂબ જ હોટ લાગી રહી છે મંદિરા બેદી, ફિલ્મ સાહોમાં જોવા મળશે નવા અંદાજ

Webdunia
શુક્રવાર, 26 જુલાઈ 2019 (13:49 IST)
મંદિરા બેદીની ફિટનેસ તેની ઓળખ છે.  47 વર્ષની વયમાં પણ મંદિર બિલકુલ ફીટ છે.  મંદિરા હાલ માલદીવમાં રજાઓ વીતાવી રહી છે.  મંદિરા સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે. અને પોતાના ફોટો ઈસ્ટાગ્રામ્પર શેયર કરે છે. હાલના તેના લેટેસ્ટ ફોટોમાં તે રેડ બિકિનીમાં જોવા મળી રહી છે. ફોટોમાં મંદિરા ખૂબ જ હોટ લાગી રહી છે. 
મંદિરા પોતાના વર્કઆઉટનો પણ ફોટો શેયર કરતી રહે છે -  મંદિરા પોતાનો ફોટો શેયર કરતા લખ્યુ કે હુ મારા દિવસને આનાથી વધુ સારો કેવી રીતે બનાવી શકુ છુ જેમા સૂરજની કિરણો અને સમુદ્ર બંને સાથે છે. આનાથી વધુ ખુશ કરનારુ સ્થાન બીજે ક્યા મળશે.  મંદિરા ઈંસ્ટાગ્રામ પર પોતાના વર્કઆઉટના અનેક વીડિયો પણ શેયર કરતી રહે છે. 
ટૂંક સમયમાં જ મોટા પડદાં પર જોવા મળશે -  ઉલ્લેખનીય છે કે મંદિરા ટૂંક સમયમાં જ અપકમિંગ ફિલ્મ સાહોમાં જોવા મળવાની છે. આ ફિલ્મમાં બાહુબલી અભિનેતા પ્રભાસ અને શ્રદ્ધા કપૂર લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ 15મી ઓગસ્ટના રોજ રજુ થવાની હતી. પણ હવે તેની તારીખ આગળ વધીને 30 ઓગસ્ટ કરવામાં આવી છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

ગાંધી નિર્વાણ દિન - કેવો વીત્યો હતો મહાત્મા ગાંધીનો એ અંતિમ દિવસ 30 જાન્યુ.?

20+ Gujarati Suvichar - ગુજરાતી સુવિચાર

વધેલી રોટલીમાંથી એક એવો ક્રન્ચી નાસ્તો બનાવો જે બાળકો વારંવાર ખાશે

ફ્રિજમાં શાકભાજીને પ્લાસ્ટિક બેગમાં મુકવાથી શુ થાય છે ? જાણો આરોગ્ય પર કેવો પડે છે પ્રભાવ ?

વજન ઘટાડવા માટે વધુ કેલોરી બર્ન કરવી છે તો પીવો તજ નુ પાણી, જાણી લો પીવાનો યોગ્ય સમય અને તજના ફાયદા

આગળનો લેખ
Show comments