Publish Date: Sun, 23 Jun 2019 (10:51 IST)
Updated Date: Sun, 23 Jun 2019 (10:54 IST)
બૉલીવુડની હૉટ એક્ટ્રેસ દિશા પાટનીની બિકની ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરાઈ છે. દિશાને ફેંસ તેમની ફોટાના આતુરતાથી રાહ જુએ છે.
ફિલ્મોમાં તો દિશાએ તેમની સુંદરતાથી દર્શકોનો પ્રેમ હાસલ કર્યું જ છે. રિયલ લાઈફમાં પણ તે તેમની ફિટનેસ અને તેમના સેક્સી અંદાજથી ફેંસને તેમનો દીવાનો બનાવી રહી છે. તાજેતરમાં દિશા પાટનીએ એક વાર ફરી સોશિયલ મીડિયા પર તેમની એક ફોટા શેયર કરી છે. બ્લેક બિકનીમાં દિશા ખૂબજ સુંદર લાગી રહી છે.
ફોટામાં દિશા પાટની હમેશાની રીતે બેબાક નજર આવી રહી છે. અને તે એક પુલની પાસે ઉભી છે. દિશા પાટનીએ આ ફોટા માટે એક બ્રાંડની બિકની પહેરી રાખી છે. જેનો તે પ્રચાર કરે છે.
દિશાના ફોટાને શેયર કરવા થોડા સમય પછી જ તેને લાખો લાઈક્સ અને કમેંટસ મળી ગયા છે. દિશા પાટની તાજેતરમાં જ સલમાન ખાનની સાથે ફિલ્મ ભારતમાં નજર આવી હતી. આ ફિલ્મએ બૉક્સ ઑફિસ પર 200 કરોડનો આંકડો પાર કર્યું છે.
ભારતની રીલીજ પછી દિશા પાટનીએ તેમની આવનારી ફિલ્મ મલંગની શૂટિંગ શરૂ કરી નાખી છે. આ ફિલ્મમાં તેમની સાથે આદિત્ય રાય કપૂર અને અનિલ કપૂર જેવા કળાકાર જોવાશે.
webdunia
Publish Date: Sun, 23 Jun 2019 (10:51 IST)
Updated Date: Sun, 23 Jun 2019 (10:54 IST)