rashifal-2026

Kareena Taimur Selfie: તૈમૂરની આ ટેવથી પરેશાન પટૌદી બેગમ, સેલ્ફી શેયર કરી કહ્યુ પાપા પર ગયો છે

Webdunia
શુક્રવાર, 17 જૂન 2022 (17:11 IST)
Kareena Taimur Selfie: કરીના કપૂર ખાન  (Kareena Kapoor Khan) સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. હમેશા એક્ટ્રેસ ક્યરેતે મના મોટા દીકરા તૈમૂરની તો કયારે જેહની સાથે ફોટા ફેંસની સાથે શેયર કરતી રહે છે પણ તાજેતરમાં કરીના એ કેપ્શનમાં જણાવ્યુ કે તૈમૂરની આ ટેવમાં તેમના પિતા સૈફ પર ગયા છે. કરીનાએ કેપ્શનમાં લખ્યુ. સેટ પર લાસ્ટ વિજિટર તેની વાઈબએ સમર હૉલીડે માટે રેડી કરી નાખ્યુ છે. तस्वीर मत खींचो अम्मा. उफ्फ...એકદમ તેમના પિતાની રીતે 
 
સેલેબ્સ કરી રહ્યા કમેંટસ 
આ સેલ્ફીમાં તૈમૂર કરીનાના ખોડામાં બેસેલો છે. તૈમૂર તેમના ચેહરાને કેપથી કવર કરી લીધુ છે. જ્યારે કરીના પાઉટ કરતી નજર આવી રહી છે. આ ફોટા શેયર કરતા કરીનાએ કેપ્શનમાં જણાવ્યુ કે તૈમૂરની આ ટેવમાં તેમના પિતા સૈફ પર ગયા છે. કરીનાએ કેપ્શનમાં લખ્યુ. સેટ પર લાસ્ટ વિજિટર તેની વાઈબએ સમર હૉલીડે માટે રેડી કરી નાખ્યુ છે. तस्वीर मत खींचो अम्मा. उफ्फ...એકદમ તેમના પિતાની રીતે 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Gandhi Nirvan Diwas : મહાત્મા ગાંધીના 10 અણમોલ વિચાર જે તમારી અંદર ભરી દેશે ઉર્જા

ગાંધી નિર્વાણ દિન - કેવો વીત્યો હતો મહાત્મા ગાંધીનો એ અંતિમ દિવસ 30 જાન્યુ.?

સવારે ખાલી પેટ એક ચમચી ઘી ખાવાથી શું થાય છે? સેલિબ્રિટી લાઈફસ્ટાઈલનો તે એક મહત્વપૂર્ણ ભાગ કેમ છે?

20+ Gujarati Suvichar - ગુજરાતી સુવિચાર

વધેલી રોટલીમાંથી એક એવો ક્રન્ચી નાસ્તો બનાવો જે બાળકો વારંવાર ખાશે

આગળનો લેખ
Show comments