rashifal-2026

Bold Web Series: "ગદી બાત" તો માત્ર બદનામ છે, Alt Balajiની આ પાંચ બોલ્ડ સીરીઝને એકલામાં જુવો, બગડી શકે છે બાળકો

Webdunia
શુક્રવાર, 17 જૂન 2022 (18:44 IST)
Alt Balaji Bold Web Series: જ્યારે પણ ક્યારે બોલ્ડ સીરીઝની વાત હોય છે. તો ઓટીટી પ્લેટફાર્મ અલ્ટ બાલાજીનો નામ સૌથે પહેલા મગજમાં આવે છે. અલ્ટ બાલાજી પર એક થી વધીને એક બોલ્ડ કંટેટ અને સીરીઝ છે. અહી અમે તમને આવુ કંટેટ મળશે જેને તમે એકલામાં જુ તો જ સારું. 
 
અલ્ટ બાલાજીની સીરીઝનો નામ સાંભળતા જ દરેક કોઈના મગજમં ઈરૉટિક કંટેટ છવાઈ જાય છે. આજે અમે તમારા માટે આ ઓટીટી પ્લેટફાર્મની કેટલીક સૌથી વધારે બોલ્ડ સીરીઝ લઈને આવ્યા છે. જેને તમે બાળકોની સાથે જોવાની ભૂલ કદાચ ન કરવું. નહી તો બાળકો પર તેનો ખૂબ ખોટા અસર પડી શકે છે. 
અલ્ટ બાલાજીની શાનદાર સીરીઝની વાત કરી તો "અપહરણ"  (APHARAN) પણ એક સારું વિકલ્પ છે.આ સીરીઝમાં અરૂણોદય સિંહ, માહી ગિલ, નિધિ સિંહ, મોનકા ચૌધરીએ જબરદસ્ત એક્ટિંગ કરી છે.
BROKEN BUT BEAUTIFUL- વિક્રાંટ મેસ્સી, સિદ્ધાર્થ શુક્લા અને હરલીન સેઠીની આ અલ્ટ બાલાજી સીરીઝમાં એક થી વધીને એક રોમાંટિક સીંસ ફિલ્માવ્યા છે. સીરીઝની સ્ટોરી દર્શકો માટે પૂરતી ગમી હતી. 

 
Fixerr- શબ્બીર અહલુવાલિયા, કરિશ્મા શર્મા, માહી ગિલ અને ઈશા કોપ્પીકરની આ સિરીઝ તેમના બોલ્ડ સીન્સના આધારે જ ચાલી છે. જો તમે પણ આ સિરીઝ જોવા ઈચ્છો છો તો ખાસ ધ્યાન રાખો કે બાળકો તમારી આસપાસ ન હોય.
LUST STORIES-  - અલ્ટ બાલાજીની આ સિરીઝમાં કિયારા અડવાણીએ પોતાની બોલ્ડ સ્ટાઇલથી બધાને પરસેવો પાડી દીધો હતો. બોલ્ડ સીન્સની સાથે આ સિરીઝની સ્ટોરી પણ ઈરૉટિક છે
 
આ યાદીમાં સૌથી પ્રખ્યાત નામ 'ગંદી બાત' Gandi baat છે. આ શ્રેણીની ઘણી સીઝન આવી છે અને દરેક સીઝન પછી દર્શકોમાં આગામી સીઝનની આતુરતા ખીલે છે. શ્રેણીમાં
 
આવા બોલ્ડ સીન બતાવવામાં આવ્યા છે જે રૂમ બંધ કરીને જ જોઈ શકાય છે. શ્રેણીના નામ પરથી સ્પષ્ટ છે કે તમારે તેને માત્ર પ્રાઈવસીમાં જ જોવી જોઈએ.
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Vasant panchami speech in gujarati- વસંત પંચમી વિશે

કઢી લીમડાના પાન ફક્ત વાળ ખરતા જ અટકાવતા નથી પણ આ ત્વચાની ચમક પણ વધારે છે, આ રીતે કરો ઉપયોગ.. જાણો ફાયદા

Weight Loss Flour - ઘઉ નહી પણ આ લોટની રોટલીથી ઓછુ થશે પેટ, જાણો વજન ઓછુ કરવા માટે કયા લોટની રોટલી ખાવી જોઈએ

KIds Story- કીડીની ટોપી

Tamil Nadu Jallikattu Game: એક બળદને 1,000 લોકો કેમ કાબૂમાં રાખે છે? જલ્લીકટ્ટુ શું છે?

આગળનો લેખ