suvichar

રણવીર- દીપિકાના લગ્નના ખાવાના મેન્યૂ આવ્યું સામે, ઈટલીમાં પીરસાવશે ભારતની આ મશહૂર ડિશ

Webdunia
સોમવાર, 12 નવેમ્બર 2018 (11:31 IST)
રણવીર દીપિકાના લગ્ન તેમના ફેંસ માટે એક ટ્રેડ બની ગઈ છે. તેથી તેમના ફેંસને તેમના પળ પળની ખબરની રાહ છે. તેથી ઈટલીમાં થઈ રહી આ લગ્નના ફૂડ મેન્યૂ પણ હવે સામે આવી ગયું છે. જેમાં ખૂબ સ્વાદિષ્ટ ભોજન મેહમાનો માટે પિરસાશે. તો ચાલો જણાવે છે કે 14મી તારીખને થનારી દીપિકાના લગ્નમાં શું થશે ભોજનમાં ખાસ.... 
 
લગ્નમાં ભોજન સૌથી મુખ્ય ગણાય છે. તેથી લગ્નમાં આવતા મેહમાનોની નજર પણ ભોજનની ટેબલ પર ટકી રહે છે. તેથી તેમનો ધ્યાન આ તરફ હોય છે કે ભોજનની ટેબલ પર શું ખાસ ડિશ છે. વાત કરે છે દીપવીરના વેડિંગ ફૂડ મેન્યૂની. સૌથી પહેલા તમને જણાવી રહ્યા છે કે દીપવીરની બે સંસ્કૃતિ નાર્થ સાઉથના રીત રિવાજથી લગ્ન થશે. 
 
આ હિસાબે તેમના લગ્નમાં નાર્થ અને સાઉથ બન્ને સંસ્કૃતિઓનો ભોજન મેહમાનો પાસે પીરશાસે. સાઉથ ડિશમા ડોસા, ઈડલી અને ચોખાથી બનેલી ઘણી ડિશ થાળીઓમાં નજર આવશે. તેમજ લગ્નમાં પંજાબી ડિશ પણ પીરશાસે. બીજી બાજુ કાંટિનેંટલ ડિશ અને ફિંગર ફૂડ પણ ભોજનની લિસ્ટમાં શામેલ થશે. 
 
જણાવીએ કે સ્વીજરલેંડમાં સ્પેશલ શેફ બોલાવ્યા છે જે લગ્નના  કેક બનાવવાની સાથે ઘણા રીતના ડેસટર્સનો સ્વાદ પણ લગ્નમાં આવતા મેહમાનોને આપશે. કુલ મિલાવીને દીપવીરના લગ્નમાં બનાવનાર ભોજન સાચે ઈટલીવાળા કેટલાક મેહમાનોના મોમાં પાણી લાવશે. 
 
આખેર તમને જણાવીએ રણવીર અને દીપિકા ઈટલી માટે કાલે જ રવાના થઈ ગયા હતા. સાથે જ તેમના હેયર સ્ટાઈલિશ પણ ઈટલી માટે નિકળી ગયા ચે. દીપવીરના લગ્નનો કાસ્ટ્યૂમ મશહૂર ફેશન ડિજાઈનર સબ્યસાચી ડિજાઈન કરી રહ્યા છે અને લગ્નની તૈયારીઓ ખૂબ તેજીથી ચાલી રહી છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

પાણીમાં બેકિંગ સોડા નાખીને પીવાથી શું ફાયદો મળે છે, જાણો તેને ક્યારે અને કેવી રીતે પીવું જોઈએ

ગુજરાતી રેસીપી- ઠંડાઈ (હોળી સ્પેશિયલ ડ્રિંક)

આ હોળી પર, ઘરે ક્રિસ્પી માવા ઘુઘરા બનાવો, અને તમારા મહેમાનો ખુશ થશે! સ્ટેપ-બાય-સ્ટેપ સરળ રીત

ગર્ભવતી મહિલાઓએ ભૂલથી પણ આ જ્યુસ ન પીવો જોઈએ, તે તમારા સ્વાસ્થ્ય માટે ઝેર બની શકે છે.

અરજી લેખન નમૂનો

આગળનો લેખ
Show comments