rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

#Deepveer દીપિકા અને રણવીરના લગ્નમાં રચાશે ઈતિહાસ, દુનિયાના કોઈ વર-વધુએ નહી કર્યુ એવુ

wedding reception
, શુક્રવાર, 2 નવેમ્બર 2018 (17:04 IST)
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્ન ફેંસના વચ્ચે ચર્ચાના વિષય બની છે. બૉલીવુડના આ બે સ્ટાર્સ તેમના લગ્નને રૉયલ બનાવવા ઈચ્છે છે. પાછલા એક મહીનાથી ચુપચાપ રીતે લગ્નની તૈયારીઓ ચાલી રહી છે. આ વચ્ચે દીપ- વીરના લગ્નને લઈને એક મોટું ખુલાસો થયું છે. 
webdunia
તેમના લગ્ન માટે દીપિકા રણવીરએ કેટર્સ અને શૈફની સામે શર્ત મૂકી છે. ખબર મુજબ કેટર્સ અને સેફએ એક અનોખું બૉંડ સાઈન કરાવ્યું છે. આ બૉંડ મુજબ આ લગ્નમાં જે રેસીપી બનાશે તેને શેફ ક્યારે બીજા કયાં નહી બનાવી શકાશે. 
 
જો સાચે આવું થયું તો દીપિકા અને રણવીરના લગ્નના ઈતિહાસ રચાશે અને જે ક્યારે નહી થયો એ થશે. જણાવીએ કે બૉલીવુડની સૌથી પ્યારી જોડી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ 14-15 નવેમ્બરે લગ્ન કરશે. કપલએ સોશિયલ મીડિયા પર વેડિંગ કાર્ડ પર શેયર કર્યું હતું. 
webdunia
લગનના વેન્યુ હવે રહસ્ય છે આ . પણ કેટલાક મીડિયા રિપોર્ટસ કહેવાયું છે કે દીપવીર ઈટલીના લેક કોમોથી લગ્ન કરશે.અહીંથી જ અત્યારે જ મુકેશ અંબાનીની દીકરી ઈશા અંબાનીની સગાઈ થઈ હતી. પિંકવિલાની રિપોર્ટ મુજબ લગ્નમાં બધા મેહમાન એક જ રંગના પરિધાનમાં નજર આવશે. 
 
સાથે જ વેટર્સ માટે ખાસ ડ્રેસ કોડ છે. લગ્ન સભારંભમાં કુળ ચાર ગ્રેડ ફંકશન થશે. તેમાં રિસેપ્શન સાથે બીજા ફંકશન પણ થશે. આ લગ્નમાં પરિવારના સિવાય નજીકી મિત્રો હશે. રણવીર અને દીપિકા બે લગ્ન કરશે. એક પંજાબી રીતી થી અને બીજી સાઉથ ઈંડિયન સ્ટાઈલમાં થશે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સલમાન ખાન જ્યારે ગર્લફ્રેંડના બેડરૂમમાં રંગે હાથ પકડાવ્યા