Publish Date: Wed, 31 Oct 2018 (15:04 IST)
Updated Date: Wed, 31 Oct 2018 (15:10 IST)
ખુદને ફિલ્મ ક્રિટિક કહેનારા કમાલ રાશિદ ખાન ઉર્ફ કેઆરકે એ #MeTooના ભયથી બધી મહિલા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી નાખી છે. આ વાતની માહિતી તેમણે એક ટ્વીટ દ્વારા કરી. તેમણે એ પણ લખ્યુ કે તેમને પત્ની તરફથી આ આદેશ મળ્યો હતો. કેઆરકે એ લખ્યુ જી હા આ 100 ટકા સાચુ છે કે મે પત્નીનો ગુલામ છુ. તેથી તેના આદેશન માન્યો અને હવે મારી ઈંડિયા કે દુબઈના કોઈપણ ઓફિસમાં કોઈ ફીમેલ સ્ટાફ નથી. હવેથી કોઈ પાર્ટી નહી અને કોઈ યુવતી સાથે વાતચીત નહી.. આભાર #MeToo।"