Festival Posters

#BharatKoSalaam સલમાન સાથે કેટરીનાના ફોટા જોઈ ખુશ થયા ફેંસ

Webdunia
ગુરુવાર, 18 એપ્રિલ 2019 (12:28 IST)
સલમાન ખાનની ફિલ્મ "ભારત" નું ત્રીજું પોસ્ટર રીલીજ થઈ ગયું છે. પોસ્ટરમાં સલમાનની સાથે કેટરીના કૈફ નજર આવી રહી છે. આ પોસ્ટરને પોતે  સલમાન ખાન તેમના સોશિયલ મીડિયા અકાઉંટથી શેયર કર્યું છે. 
ફોટા શેયર કરતા સલમાનએ લખ્યું કે "ઔર ફિર હમારી જિંદગી મે આઈ મેડમ સર" આ પોસ્ટર ખૂબ રોચક છે. પોસ્ટરમાં કેટરીના અને સલમાન સિવાય 1970 લખ્યું છે. સોશિયલ મીડિયા પર ફેંસ આ પોસ્ટરના ખૂબ વખાણ કરી રહ્યા છે. આટલું જ નહી સલમાનની સાથે કેટરીનાની ફોટા જોઈ યૂજર્સ તેને ભાભી પણ્ કહી રહ્યા છે. 
એક પોસ્ટરમાં સલમાન 60 વર્ષના માણસની રીતે જોવાઈ રહ્યા છે. જેના વાળ અને દાઢી બન્ને સફેદ છે. આ પોસ્ટરને શેયર કરતા સલમાનએ લખ્યું. આ ફોટામાં જેટલા મારા માથા અને દાઢીમાં સફેદ વાળ છે તેનાથી વધારે રંગીન મારું જીવન રહ્યું છે. 
ફિલ્મ ભારતમાં સલમાન કુળ છ લુક હશે અને સૂત્રો મુજબ ફિલ્મની રીલીજથી પહેલા આ લુક્સ એક એક પોસ્ટરની શકલમાં સામે આવશે. ફિલ્મ ભાઅત દેશના વહેચણીથી લઈને અત્યાર સુધીની કહાણી જે ભૂમિકાથી પડદા પર જોવાઈ છે. તેનો નામ ભારત છે અને આ રોલ સલમાન ખાનએ કર્યું છે. 
ફિલ્મ ભારતમાં સલમાન ખાનની સાથે કેટરીના કૈફ, દિશા પાટની, જેકી શ્રાફ, સુનીલ ગ્રોવર છે. ફિલ્મનો એક મહત્વપૂર્ણ ભાગમાં સલમાન 20 વર્ષના પણ જોવાશે. 
ભારત 5 જૂનને રીલીજ થશે. ફિલ્મ ભારતની શૂટિંગ ખત્મ થઈ ગઈ છે. અને આ દિવસો સલમાન તેમની આવતી ફિલ્મ દબંગની શૂટિંગમાં વ્યસ્ત છે. દબંગ પછે સલમાન ખાન આલિયા ભટ્ટની સાથે સંજય લીલા ભંસાલીની ફિલ્મી ઈંશાઅલ્લાહ શરૂ કરશે. 
 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

પાણીમાં બેકિંગ સોડા નાખીને પીવાથી શું ફાયદો મળે છે, જાણો તેને ક્યારે અને કેવી રીતે પીવું જોઈએ

ગુજરાતી રેસીપી- ઠંડાઈ (હોળી સ્પેશિયલ ડ્રિંક)

આ હોળી પર, ઘરે ક્રિસ્પી માવા ઘુઘરા બનાવો, અને તમારા મહેમાનો ખુશ થશે! સ્ટેપ-બાય-સ્ટેપ સરળ રીત

ગર્ભવતી મહિલાઓએ ભૂલથી પણ આ જ્યુસ ન પીવો જોઈએ, તે તમારા સ્વાસ્થ્ય માટે ઝેર બની શકે છે.

અરજી લેખન નમૂનો

આગળનો લેખ
Show comments