જુઓ અનન્યા પાંડેના હોટ શોટ Photos

બુધવાર, 17 એપ્રિલ 2019 (18:29 IST)
અભિનેતા ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડે  કરણ જોહરની હિટ ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધી યર (2012)ની સિક્વલ સ્ટુડન્ટ ઑફ ધી યર ટુથી અભિનય ક્ષેત્રે ઝંપલાવી રહેલી અનન્યા ટાઇગર શ્રોફ સાથે ડેબ્યુ કરી રહી છે.

ટાઇગરની બાગી ટુ સુપરહિટ નીવડયા બાદ કરણ જોહરે એને આ સિક્વલ માટે હીરો તરીકે સાઇન કર્યો હતો અને સ્ક્રીપ્ટમાં થોડાં એક્શન દ્રશ્યો પણ ઉમેરાવ્યાં હતાં. આ ફિલ્મનું ડાયરેક્શન પુનિત મલ્હોત્રા કરી રહ્યા છે.
  
 વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ ગુજરાતી જોક્સ - વ્હાટસએપ કાર્નર ગુજરાતી ભાઈ