દક્ષિણ ગુજરાતમાં છેલ્લા અમુક દિવસોથી વરસી રહેલા વરસાદને લીધે 21 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ડીએનએ અખબાર અનુસાર સૌથી વધુ પ્રભાવિત પ્રદેશમાં સુરત, તાપી, ડાંગ, ભરૂચ, નવસારી અને વડોદરા જિલ્લાનો સમાવેશ થાય છે. હવામાન વિભાગે કહ્યું છે કે ભારે વરસાદને કારણે આ જિલ્લાઓની નદીઓમાં પૂર આવ્યાં છે. બીજી તરફ...