Webdunia - Bharat's app for daily news and videos

Install App

અટલ બિહારી વાજપેયીએ ગુજરાત રમખાણોને બતાવી હતી એક ભૂલ !

Webdunia
શુક્રવાર, 3 જુલાઈ 2015 (10:37 IST)
પૂર્વ રો પ્રમુખ  એ. એસ. દૌલતે તાજેતરમાં જ એક ખુલાસો કર્યો. જેમા તેમણે કહ્યુ કે 2002ના ગુજરાત રમખાણોને એક મોટી ભૂલ બતાવતા પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ આના પર નારાજગી વ્યક્ત કરી હતી. દૌલતે જણાવ્યુ કે આ વાત પૂર્વ પ્રધાનમંત્રીએ એક બેઠક દરમિયાન કરી હતી. એક ઈંટરવ્યુમાં દૌલતે વાજપેયીની સાથે પોતાની અંતિમ બેઠક વિશે બતાવતા કહ્યુ કે આ બેઠકમાં વાજપેયીની સાથે પોતાની અંતિમ બેઠક વિશે બતાવતા કહ્યુ કે એ બેઠકમાં વાજપેયી એ ગુજરાત રમખાણો વિશે ચર્ચા કરતા કહ્યુ હતુ કે અમારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે દૌલત સન 2000સુધી રૉ ના પ્રમુખ રહ્યા અને પછી વાજપેયીના સમયે પ્રધાનમંત્રી કાર્યલયમાં કાશ્મીર મુદ્દા પર વિશેષ સલાહકાર હતા. 
 
ઈંટરવ્યુમાં તેમણે કાશ્મીર સાથે જોડાયેલ મુદ્દા પર પણ ચર્ચા કરી. દૌલત મુજબ મુફતી મોહમ્મદ સઈદની પુત્રી રુબિયા સઈદ આતંકવાદીઓના નિશાના પર નહોતી. પણ અબદુલ્લાની પુત્રી સફિયા આતંકવાદીઓન નિશાના પર હતી.  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હિતેન કુમાર અને કાજલ ઓઝા વૈદ્ય દ્વારા અભિનિત ગુજરાતી ફિલ્મ ‘તારો થયો 17 જાન્યુઆરીએ રીલિઝ થશે

Baidyanath Jyotirlinga Temple- વૈદ્યનાથ જ્યોતિર્લિંગ

ગુજરાતી જોક્સ - લંડનમાં કામ કરે છે

ગુજરાતી જોક્સ - સારું ભોજન મળશે

ગુજરાતી જોક્સ - કંજૂસ મિત્રો

વધુ જુઓ..

નવીનતમ

શિયાળામાં આ ઉંમરના લોકોએ રહેવું સાવધ, નહિ તો બની જશો હાર્ટ એટેકનાં શિકાર, જાણો કેવી રીતે પોતાની બચવું

રામાયણની વાર્તા - લક્ષ્મણજી 14 વર્ષ સુધી ઉંઘ્યા નથી

mutton nihari - ઘરે કેવી રીતે બનાવીએ દિલ્હીની પ્રખ્યાત મટન નિહારી

Gota Patti Sarees : આ Festive Season માટે છે એક પરફેક્ટ ચૉઈસ

મૃત્યુ પછી મૃત વ્યક્તિના મોંમાં સોનું શા માટે મૂકવામાં આવે છે?

આગળનો લેખ
Show comments