Webdunia - Bharat's app for daily news and videos

Install App

દીવો કરતા સમયે તેની જ્યોતિ આ દિશામાં રાખવાથી હોય છે ચમત્કારિક લાભ

Webdunia
બુધવાર, 2 જાન્યુઆરી 2019 (16:12 IST)
દીપ દેવતા જે આપે છે એ દેવસ્વરૂપ હોય છે , ઘરના પૂજાઘરમાં દીપક પ્રગટાવાય છે. આ દીપક પ્રકાશ આપે છે તેથી આ પણ દેવતા સ્વરૂપ હોઈ શકે છે. પણ દીપકને પ્રગટાવાના કેટલાક નિયમ પાલન કરવું જરૂરી છે. ખાસ કરીને દીપકની જ્યોતની દિશના ધ્યાન રાખવા જોઈએ. 
* દરેક રીતની પ્રગતિ અને સમૃદ્ધિ માટે દરરોજ ઘીનો દીપક પ્રગટાવો. આ ઘરમાં સકારાત્મક ઉર્જાની વૃદ્ધિ કરે છે. 
 
* દીપકની જ્યોત પૂર્વ દિશાની તરફ રાખવાથી રોગ દૂર થાય છે અને આયુવૃદ્ધિ થાય છે. 
 
* દીપકને ઉત્તરની દિશા તરફ રાખો તો ધન વૃદ્ધિ થાય છે. 
 
* રસોડામાં જ્યાં પાણી રાખીએ છે , ત્યાં પણ ઘી નો દીપક પ્રગટાવાથી સ્વાસ્થય લાભ અને ધન વૃદ્ધિ કરે છે. ખરાબ શક્તિઓ પ્રભાવ નથી નાખતી. 

સંબંધિત સમાચાર

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments