Dharma Sangrah

devshayani ekadashi- દેવશયની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કેવી રીતે કરવી? જાણો શું કરવું, શું ન કરવુ

Webdunia
મંગળવાર, 16 જુલાઈ 2024 (15:40 IST)
devshayani ekadashi-  દેવશયની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કેવી રીતે કરવી?
એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો.
પૂજા સ્થળને સાફ કરો અને ગંગા જળથી શુદ્ધ કરો.
ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ચિત્ર સ્થાપિત કરો.
દીવા, કપૂર અને ધૂપ પ્રગટાવીને ભગવાન વિષ્ણુનું આહ્વાન કરો.
ભગવાન વિષ્ણુને ફળ, મીઠાઈ, પંચામૃત અને તુલસીના પાન અર્પણ કરો.
ભગવાન વિષ્ણુની આરતી ગાઓ અને મંત્રોનો જાપ કરો.
વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો.
ભક્તિ અને ધાર્મિક કાર્યોમાં દિવસ પસાર કરશો.
રાત્રે ભોજન ન કરવું.
બીજા દિવસે, દ્વાદશી તિથિએ સૂર્યોદય પછી ઉપવાસ તોડો.
 
એકાદશીના દિવસે આ વાતનું ધ્યાન રાખો
એકાદશીના દિવસે ચોખા, કઠોળ, મીઠું અને મસાલાના સેવન પર પ્રતિબંધ છે.
ઉપવાસ દરમિયાન ફળ ખાઓ.
દિવસનો સમય ભગવાન વિષ્ણુની ભક્તિ અને ધાર્મિક ગ્રંથોના પાઠમાં પસાર કરવો જોઈએ.
આ દિવસે દાન કરવાનું પણ વિશેષ મહત્વ છે.
ખાસ કરીને એકાદશીના દિવસે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો. તેનો પાઠ કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે.

Edited By- Monica sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Ghee At Home- દેશી ઘી બનાવવાની રીત

માગશર મહિનામાં જન્મેલી છોકરીઓ માટે દેવી લક્ષ્મીના કેટલાક સુંદર અને અર્થપૂર્ણ નામો -

દાળ ભુખારા

લગ્ન દરમિયાન કન્યાના માંગમાં કેટલી વાર સિંદૂર લગાવવામાં આવે છે?

કંકુ છાંટી કંકોતરી મોકલી

વધુ જુઓ..

નવીનતમ

Mata Tripura Sundari Chalisa- માં ત્રિપુરા સુંદરી કી ચાલીસા

અન્નપૂર્ણા ચાલીસા

Margashirsha Guruvar Vrat 2025 Wishes: માર્ગશીર્ષ ગુરૂવાર વ્રતના ગુજરાતી Quotes, WhatsApp Messages, Facebook Greetings દ્વારા આપો શુભકામના

Mangalsutra - કાળો રંગ અશુભ છે, તો પછી મંગળસૂત્રમાં કાળા મોતી કેમ શુભ માનવામાં આવે છે?

Annapurna Vrat Katha- અન્નપૂર્ણા વ્રત કથા અને વ્રતની વિધિ

આગળનો લેખ
Show comments