Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચહેરા પરની કરચલીઓ દૂર કરવામાં મદદરૂપ છે ફેસ યોગ

Webdunia
આપણા શરીરની તંદુરસ્તીત જાળવવા માટે નિષ્ણારતો આપણને યોગ કરવાની સલાહ આપે છે. યોગમાં જુદાજુદા આસનો કરવાના હોય છે. તે જ પ્રમાણે ફેસ યોગમાં પણ મેરિલીન ,બમબલબી કે લાયન જેવા આસનો હોય છે જે ચહેરા પરની કરચલી દૂર કરે છે અને વધતી જતી વયની અસર વર્તાતી નથી. આજ કારણસર પશ્ચિમી દેશમાં મોટા ભાગની મહિલાઓ યુટયુબ પરથી આ વિશે માહિતી મેળવતી, તે સંબંધિત પુસ્તીકો વાંચતી કે ફ્રેશર લુકિંગ ફેસ માટેનું આઇ એપ્લીણકેશન ડાઉનલોડ કરતી જોવા મળે છે.

નિષ્ણાંળતોના મતે ફેસ યોગ અત્યંકત હળવી અને આનંદ આપતી ક્રિયા છે. મિત્રો સાથે મળીને કરવાથી વધુ મઝા આવે છે. ચાર પાંચ જણ વર્તુળાકારે બેસીને જાતજાતના મોઢાં કરે ત્યાબરે ખરેખર ખૂબ હસવું આવે છે. સામાન્ય રીતે આપણે કોઇ પણ સમસ્યાીનો ઝડપી ઉકેલ શોધતાં હોઇએ છીએ. જો કે આવા ઉકેલની લાંબા ગાળે આડઅસર થાય છે. ફેસ યોગ અને તેની જેવી અન્ય પધ્ધડતિ લાંબા ગાળે વધુ લાભદાયક પુરવાર થાય છે. યોગથી એવી વસ્તુ છે જેનાથી હંમેશા આપણી બોડી ફીટ રહે છે .
યોગ વિશે કહેવાયું છે કે યોગ એ શક્તિ અને સાધના છે. જેના દ્વારા વ્યરકિતના તન અને મનના તમામ અંગો શુ્‌દ્ધ થાય છે. સવારના સમયે યોગ કરવો વધારે હિતાવહ છે. આ સમયનો યોગ એ પૂરા દિવસમાં મનને ફ્રેશ રાખે છે. સાથે ચહેરા પરનો ચળકાટ વધારે જળવાઈ રહે છે તેમજ શરીર સૂડોળ બને છે.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments