suvichar

બ્રેકફાસ્ટમાં ઝટપટ બનાવો પનીર ચિલ્લા જાણો રેસીપી

Webdunia
શુક્રવાર, 30 ઑગસ્ટ 2024 (04:44 IST)
બ્રેકફાસ્ટમાં જો કોઈ એવી વસ્તુ મળી જાય જે ટેસ્ટી હોવાની સાથે હેલ્દી પણ હોય તો તમારુ બ્રેકફાસ્ટ કમ્પલીટ થઈ જાય છે. પનીર ચિલડો આવુ જ હેલ્દી બ્રેકફાસ્ટ છે આવો જાણીએ છે. પનીર ચિલડાની રેસીપી 
સામગ્રી-ચણાનો લોટ 200 ગ્રામ, પમીત 75 ગ્રામ, ડુંગળી, લસણ, ચાર લીલા મરચાં(સમારેલા), કોથમીર, આદું એક નાની ચમચી, લાલ મરચાં એક નાની ચમચી, વરિયાળી એક નાની ચમચી, અજમા એક નાની 
ચમચી , તેલ શેકવા માટે અને મીઠું સ્વાદ પ્રમાણે 
વિધિ
પનીર ચિલડો રેસીપી માટે સૌથી પહેલા પનીરને છીણી લો. ત્યારબાદ ચણાના લોટને ગાળી લો. તેમાં પનીરની સાથે બધી સામગ્રી મિક્સ કરી લો. હવે મિશ્રણમાં થોડો-થોડો પાણી નાખતા તેનુ ખીરું બનાવી લો.  ખીરું ભજીયાના ખીરુ  જેવો જ હોવો જોઈએ. ન વધારે પાતળો ન વધારે ઘટ્. મિક્સ ને સારી રીતે ફેંટી લો અને તેને 15 મિનિટ સુધી ઢાકીને મૂકી દો.

હવે એક નૉન સ્ટીક તવા ગરમ કરો. તવા ગરમ થતા પર 1/2 નાની ચમચી તેલ તવા પર નાખો અને તેને પૂર્ણ સપાટી પર ફેલાવી દો. ધ્યાન રાખો કે તેલ માત્ર તવાનો ચિકણો કરવા માટે ઉપયોગ કરવું છે. જો તવા પર તેલ વધારે લાગી જાય તો તેને તવાથી લૂંછી લો. તવા ગરમ થતા પર તાપ ઓછુ કરે 2-3 મોટા ચમચી ખીરું તવા પર નાખો અને ગોળ ફેરવી દો. ચીલડાની નીચેની સપાટી સોનેરી થતા પર તેને પલટી નાખો અને તેને શેકી લોલ આ રીતે ચીલ્ડા શેકી લો. તમે તેને ચટણી કે સૉસ સાથે સર્વ કરી શકો છો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

IND vs ENG: ટીમ ઈન્ડિયાએ ટી20 વર્લ્ડ કપ 2026 ની ફાઈનલમાં મારી એન્ટ્રી, હવે ન્યુઝીલેન્ડ સાથે થશે ખિતાબી સામનો

IND vs ENG LIVE -ભારતે 254 રનનો ટાર્ગેટ આપ્યો, લાઈવ ક્રિકેટ સ્કોર

કોણ છે શાલિની અગ્રવાલ ? ગુજરાતની IAS જેમણે કમિશ્નર રહેતા જ લખી નાખ્યુ પુસ્તક, CM ભૂપેન્દ્ર પટેલે કર્યુ લોંચ

"ભાઈ, પહેલા મને OTP કહો!" સ્કૂલ ટોપર બની ગયો રેપિડો સવાર મિત્ર ચોંકી ગયો

દિલ્હીમાં ત્રણ દિવસનો 'રાયસીના સંવાદ' શરૂ , જેમાં વિશ્વભરની હસ્તીઓ ભાગ લેશે.

વધુ જુઓ..

ધર્મ

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાગ- 6 માર્ચ

ભૂલથી પણ ન કરશો આ 4 લોકોની મદદ ન કરો, જાણો ચાણક્ય નીતિની ચેતવણી

Aaj Nu Gujarati Panchang - આજનું ગુજરાતી પંચાગ- 5 માર્ચ

Holi 2026: ધુળેટીના દિવસે દેવી દેવતાઓની જરૂર કરો પૂજા, ખુશીઓના રંગથી ભરેલું રહેશે જીવણ, ઘરમાં રહેશે સુખ સમૃદ્ધિનો વાસ

Aaj Nu Gujarati Panchang - આજનુ પંચાગ- 4 માર્ચ

આગળનો લેખ
Show comments