rashifal-2026

World Yoga Day - યોગ કરવાથી દૂર થશે આ 10 મોટા રોગ

Webdunia
બુધવાર, 21 જૂન 2017 (00:10 IST)
અસ્થમા :

 

અસ્થમામાં ગળુ અને છાતી ખૂબ સંવેદનશીલ થઈ જાય છે. આ રોગમાં દર્દીને ખૂબ સાવધાની રાખવી પડે છે. આવી સ્થિતિમાં જો તમે યોગ કરો છો તો આથી શરીર અને મગજને શક્તિ મળે છે અને અસ્થમામાં રાહત મળે છે. આથી તમે સુખાસન , અર્ધ મત્યેંદ્રાસન , અનુલોમ વિલોમ જેવા યોગા કરી શકો છો. 
webdunia gujarati ના બધા Video જોવા માટે  webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો . subscibe કરવા માટે લિંક પર જઈને subscibeનો લાલ બટન દબાવો 

સ્લીપ ડિસઓર્ડર: 
વ્યસત લાઈફસ્ટાઈલમાં લોકો તનાવ અને પરેશાનીઓમાં રહે છે. જેના કારણે એ આરામથી ઉંઘી નહી શકતા અને અનિદ્રાના શિકાર થઈ જાય છે. અનિદ્રાની સમસ્યાથી છુટ્કારો મેળવા સૌથી સરળ ઉપાય છે. યોગનિદ્રા.  યોગ નિદ્રાથી તનાવ દૂર થાય છે અને તમે ફ્રેશ અનુભવો છો. યોગ નિદ્રા આધ્યાતમિક યઉંઘ છે. જેમાં તમે જાગતામાં સૂતા છો આથી તમારા મગજ શાંત રહે છે. youtube 

હાઈ બ્લ્ડ પ્રેશર :

અનિયમિત ખાન-પાન , વધારે મીઠું ખાવું , ગૈસ , અનિદ્રા જેવી ટેવથી હાઈ બલ્ડ પ્રેશર થાય છે. યોગ હાઈ બીપીને દૂર કરવામાં એક કારગર ઉપાય છે . એના માટે શવાસન , પ્રાણાયમ જેવા યોગા લાભદાયક છે. Benefits of yog 

ડાયબિટીજ :

ડાયબિટીજ માટે પરહેજ સિવાય કોઈ ઈલાજ નથી. પણ યોગથી તમે તમારી બૉડીના શ્ગર લેવલને નિયંત્રિત કરી શકો છો. એના માટે પ્રાણાયામ સેતુબંધાસન, બાલાસન જેવા યોગ કરો. 

ડિપ્રેશન :

યોગ કરવાથી કામના થાક અ અને તનાવ દૂર થાય છે. આથી તમારા મૂડ રિફ્રેશ રહે છે. ડિપ્રેશનથી ગુજરતા લોકોને યોગા જરૂર કરવું જોઈએ આ તમને અવસાદથી નિકાળવામાં મદદ કરે છે. એના માટે ઉત્તનાસન જેવા યોગ કરો. 

અર્થરાઈટિસ (ગઠિયા) :

આ હાડકાઓના સાંધાના રોગ છે. આ રોગ પહેલાનો વૃદ્ધ લોકોમાં જોવતા હતા પણ સમયની સાથે બાળકોમાં પણ જોવા લાગે એ છે. 
 
આથી બચવા માટે પ્રાણાયામ , સર્વગાસન પદ્માસન જેવા યોગ લાભદાયક છે. 
 

માઈગ્રેન :

યોગાના માત્ર તમને શારીરિક રૂપથી ફિટ રાખે છે. પણ માનસિક વિકારો પણ દૂર કરે છે. આથી તમારા મગજ શાંત રહે છે અને નવી ઉર્જા મળે છે . મગજ બ્લ્ડના સંતુલિત સર્કુલેશન ન હોવાના કારણે માઈગ્રેનની સમસ્યા થાય છે. યોગ કરવાથી આ સમસ્યા દૂર થાય છે. આથી માઈગ્રેનના રોગથી ગ્રસ્ત લોકો યોગના સહારા લેવા જોઈએ.  

કમરના દુ :ખાવા :

દિવસભરમાં કંપ્યૂટરના સામે બેસવા કે વધારે સિટિંગ આપવાથી કમરના દુખાવા થવું સામાન્ય છે. પણ આ દુખાવા માટે પ્પેન કિલર ખતરનાક થઈ શકે છે. કમરના દુખાવાથી છુટકારો મેળવા ચક્રાસન ,ગૌમુખાસન ,ધનુરાસન જેવા યોગા કરો. 

એસિડિટી :

આજકાલ એસિડીટી એક સામાન્ય સમસ્યા થઈ ગઈ છે. જેથી યોવા અને બાળકો પણ પરેશાન રહે છે. એના માટે તમે  દવાઓ લો છે પણ પરમાનેંટ ઈલાજ આ નથી એના માટે તમે યોગ કરો.. યોગથી એસિડિટીથી પૂરી રીતે છુટકરો મળી શકે છે. એના માટે સર્વાંગસન , ભુજંગાસન જેવા યોગા કરો. 

કિડનીની સમસ્યા :

કિડની અમારા શરીરને સંતુલન બનાવી રાખે છે. આ લોહીમાં ખરાબ પદાર્થોને જુદા કરે છે. કિડની સ્વસ્થ રહેવું જરૂરી છે. યોગ કિડનીને મજબૂત બનવવામાં સહાયતા કરે છે. પશ્ચિમોત્તનાસન , સર્પાસન ઉષ્ટ્રાસન કિડનીને મજબૂત બનાવવામાં સહાયતા કરે છે. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

સોના ચાંદીની કિમંતમાં થયેલો વધારો ક્યારે ઘટશે... જાણો મોટી ભવિષ્યવાણી, તાંબુ પણ બતાવશે દમ

WPL 2026 - ટુર્નામેન્ટ વચ્ચે આવ્યા ખરાબ સમાચાર, આ ખેલાડી થઈ ગઈ બહાર, રીપ્લેસમેન્ટનું થયુ એલાન

પાલનપુર ગર્લ્સ હોસ્ટલમાં 38 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગ

સોના અને ચાંદીના ભાવમાં વધારો, રેકોર્ડ સ્તરે પહોંચ્યો. મહાનગરોમાં સોનાના હાજર ભાવ જાણો.

રોહિત-કોહલીને લાગશે મોટો ઝટકો, સેન્ટ્રલ કોન્ટ્રેકટ માટે BCCI બનાવી રહ્યું છે ખાસ પ્લાન

વધુ જુઓ..

ધર્મ

જલારામ બાપા ના ભજન- નેણલા ઠર્યા

Panchak January 2026: આજથી પંચક શરૂ, આ દરમિયાન ભૂલથી પણ ન કરશો આ કામ, નહિ તો થઈ જશે અનર્થ

ગણપતિ ભજન - પ્રથમ પહેલા પૂજા તમારી મંગળ મુર્તિવાળા

Somwar Upay: સોમવારે કરો આ ઉપાયો, દેવોના દેવ મહાદેવ થશે પ્રસન્ન અને ઘર-પરિવારમાંથી દૂર થશે દરેક અવરોધ

Shiv Chalisa Video - શિવ ચાલીસા વાંચો ગુજરાતીમાં

આગળનો લેખ
Show comments