Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભારત-પાકિસ્તાન મેચથી પહેલા વરસાદ શરૂ

Webdunia
રવિવાર, 16 જૂન 2019 (13:31 IST)
-મેનચેસ્ટરમાં હળવી વરસાદ થઈ રહી છે.

-બપોરે 12 થી 1 વાગ્યે અને સાંજે 5 થી 7 વાગ્યે આશરે વરસાદની શકયતા 50 ટકા
થી વધારે જણાવી રહી છે. 
 
ભારત અને પાકિસ્તાનના વચ્ચે થનાર વિશ્વ કપનો સૌથી હાઈપ્રોફાઈલ મેચ આજે બપોરે 3 વાગ્યેથી રમાશે. મૌસમ વિભાગએ આ મેચના વરસાદથી પ્રભાવિત થવાની શકયતા જણાવી છે. દુનિયા ભરના ક્રિકેટ પ્રેમી આ મુકાબલાનો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેથી બધાની નજર આસમાન પર ટકી છે. બધા 
આ વાતની દુઆ કરી રહ્યા છે કે આજના મુકાબલા પર વરસાદના પછડાયું પણ ના પડે અને મેચ રોમાંચની બધી હદ પાર કરી લે. 
 
ઓલ્ડ ટ્રેફર્ડમાં પાછલા 22 મે પછી કોઈ મેચ આયોજિત નહી થયું છે. પાછલા અઠવાડિયે અહીં  દરરોજ વરસાદ થઈ હતી જેના કારણે વધારેપણુ સમય સુધી પિચ પર કવર પડી રહ્યા છે. પિચ પર પણ ઘાસ નહી જોવાઈ રહી છે પણ અહીંની પિચ પારંપારિક રૂપથી સ્વિંગ બૉલરની મદદ કરે છે. 
 
રવિવારે વરસાદ થવાની શકયતા જોવાઈ રહી છે. આ શકયતા વચ્ચે બન્ને ટીમને સાથે આઈસીસી અને તેમના નિર્વતમાન મુખ્ય કાર્યકારી ડેવિડ રિચર્ડસન આશા લગાવી રહ્યા છે કે કોઈ રીતે આ મેચ સુરક્ષિત નિકળી જાય. જો આ મેચ વરસાદથી ધુલે છે તો આઈસીસીના મજા ખરાબ સૌથી મોટું નુકશાન થશે કારણ કે આ ટૂર્નામેંટનો મુકાબલો સૌથી મોટુ ગણાવી રહ્યું છે. 
 
આ વિશ્વ કપમાં અત્યાર સુધી 4 મેચ વરસાદના કારણે રદ્દ થઈ ગયા છે અને ભારત અને પાકિસ્તાન પણ વરસાદના શિકાર થઈ ગયા છે ભારતનો ન્યૂજીલેંડથી મુકાબલો ધુલી ગયું છે જયારે પાકિસ્તાનનો શ્રીલંકાની સાથે  મેચ રદ્દ રહ્યું હતું.  

વરસાદના કારણે આઉટફીલ્ડ અત્યારે પણ ભીનું લાગી રહ્યું છે. બપોરે 12 થી 1 વાગ્યે અને સાંજે 5 થી 7 વાગ્યે આશરે વરસાદની શકયતા 50 ટકા
થી વધારે જણાવી રહી છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Maha Kumbh 2025 Prayagraj: મહાકુંભ માટે પ્રયાગરાજ કેવી રીતે પહોંચવું? અહીં વિગતવાર જાણો

લાલ કિલ્લા નો ઇતિહાસ વિશે 15 ખાસ વાતો

ગુજરાતી જોક્સ - હસવાની ના છે

ગુજરાતી જોક્સ - પતિ પત્ની ના જોક્સ

ગુજરાતી જોક્સ - ભેંસની કિંમત

વધુ જુઓ..

નવીનતમ

Swami Vivekananda Success Quotes - સ્વામી વિવેકાનંદના સફળતાના મંત્રો

રાત્રે ગોળ સાથે ખાવ આ એક વસ્તુ, પેટ રહેશે સાફ મળશે અનેક ફાયદા

લાલ બહાદુર શાસ્ત્રીના અણમોલ વચન - Lal Bahadur Shashrti Quotes

January મહિનો કેમ કહેવાય છે "Divorce Month"? જાણો આ રસપ્રદ કારણ

NIbandh in Gujarati - સ્વામી વિવેકાનંદ (Swami Vivekanand)

આગળનો લેખ
Show comments