Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ છે 52 વાતોં જેના કારણે તમે નહી બની શકી રહ્યા છો કરોડપતિ

Webdunia
બુધવાર, 3 જુલાઈ 2019 (12:48 IST)
દરેક માણસ જીવનમાં અપાર ધન કમાવા ઈચ્છે છે પણ લાખ કોશિશ પછી પણ સફળ નહી થઈ શકે છે તો આ જાણવા જરૂરી છે તેમની અસફળતાનો કારણ શું છે. અસફળતાના બે કારણ હોય છે પહેલો તમારું અધૂરા કર્મ કે બીજું તમારું ભાગ્યનો સાથ ન આપવું.પણ વાસ્તુ અને જ્યોતિષ મુજ્બ કેટલાક બીજા કારણ થઈ શકે છે તો 
જાણો કે તે કયા કારણ છે. 
1. ઘરમાં ખંડિત, તૂટેલી-ફૂટેલી વસ્તુઓના હોવું. 
2. ઘરમાં કરોડિયાના જાળા હોવું. 
3. ઘરમાં કબૂતરના માણાના હોવું. 
4. વિજળીના વિખરાયેલા કે ઢીળા તારના હોવું. 
5. કપડા સુકાવવાના કાપેલા-ફાટેલા તાર વગેરેનો હોવું. 
6. વિજળીના ઉપકરણ ખરાબ કે બંદ હોવું. 
7. નકારાત્મક ચિત્રોના હોવું જેમ કે તાજમહલ, ડૂબતી નોકા વગેરે 
8. ફાટેકા જૂના કપડાની પોટલી, ભંગાર વગેરેનો હોવું. 
9. કાંટેદાર ઝાડ-છોડ કે નકારાત્મક શો પ્લાંટનો હોવું. 
10. તંબાકૂ ખાવું, દારૂ કે સિગરેટ પીવું. 
11. શરીરના છિદ્રને ગંદા રાખવું. 
12. સંધિકાળમાં નકારાત્મક વિચારવું. 
13. દરરોજ ગુસ્સા કરતા રહેવું. 
14. દેવી દેવતાનો અપમાન કરવું. 
15. ઝૂઠ બોલવું અને દગો આપવું. 
16. સ્ત્રી, વૃદ્ધ, બાળક, પશુ અને પંખીઓને સતાવવું. 
17. રસોઈ ઘરની પાસે મૂત્ર કરવું. 
18. જમણા પગથી પેંટ પહેરવી. 
19. મેહમાન આવતા પર ગુસ્સા થવું. 
20. ચાલીસ દિવસથી વધારે વાળ રાખવું. 
21. દાંતથી નખ કાપવું. 
22. મહિલાઓના ઉભા-ઉભા વાળ બાંધવું. 
23. ફાટેલા કપડા પહેરવું. 
24. ઝાડની નીચે કે ઉભા ઉભા મૂત્ર કરવું. 
25. મંદિરમાં વાત કરવી. 
26. શમશાન ભૂમિમાં હંસવું. 
27. કોઈની ગરીબી અને મજબૂરીનો મજાક ઉડાવવું. 
28. પવિત્રતાના વગર ધર્મગ્રંથ વાંચવું. 
29. બારણા પર બેસવું કે બારણ પર ઉભા રહેવું. 
30. શૌચ કરતા સમયે વાત કરવી. 
31. લસણ કે ડુંગળીના છાલટા સળગાવું. 
32. હાથ ધોયા વગર ભોજન કરવું. 
33. જૂતા-ચપ્પલ ઉલ્ટા જોઈ તેને સીધું ન કરવું/ 
34. ઘડામાં મોઢું લગાવીને પાણી પીવું. 
35. નદી, તળાવની પાસે શૌચ કે મૂત્ર કરવું.
37. ગાય અને બળદને પગ મારવું. 
39. મધ્યરાત્રિમાં ભોજન કરવું. 
40. ગંદી પથારીમાં સોવું. 
41. ધર્મનો મજાક ઉડાવવું કે અપમાન કરવું. 
42. ભોજનની થાળીમાં હાથ ધોવું. 
43. રાત્રિમાં ઝૂઠા વાસણ મૂકી દેવું. 
44. ભૂખાને જોઈને ભોજન ન ખવડાવું. 
45. રાતમાં ચોખા, દહી અને સતૂનો સેવન કરવું. 
46. ભોજન કરતા પહેલા દેવતાઓના આહ્વાન ન કરવું. 
47. ખુલ્લામાં અને દક્ષિણમાં મોઢું કરીને ભોજન કરવું. 
48. સવારે કોગળા કર્યા વગર પાણી કે ચા પીવી. 
49. વાર -વાર થૂકવું, છીંકવું કે ખાંસવાની ટેવ હોવી. 
50. પગ ઘસીટતા ચાલવું. 
51. કોઈથી ઘૃણા કરવી.
52. વિદ્યાનો અપમાન કરવું. 
 

સંબંધિત સમાચાર

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

આગળનો લેખ
Show comments