Festival Posters

મહિનામાં એકવાર બાથરૂમમાં મીઠાનો ઉપાય કરો, ઈનકમ વધી શકે છે

Webdunia
ગુરુવાર, 11 એપ્રિલ 2019 (09:10 IST)
ફક્ત આ એક વાત પરથી જ મીઠાનુ મહત્વ સમજી શકાય છે કે ખાવામાં મીઠુ ન હોય તો શાહી જમવાનુ પણ બેસ્વાદ લાગે છે. મીઠુ ખાવાનો સ્વાદ વધારે છે. આ વાત તો બધા જ જાણે છે. પણ આ વાત ખૂબ ઓછા લોકો જાણે છે કે મીઠાથી કેટલાક ચમત્કારી ઉપાયો પણ થઈ શકે છે. આ ઉપાયોથી મહાલક્ષ્મીની કૃપા પણ મેળવી શકાય છે. 
 
મીઠાથી કરવામાં આવતા ઉપાયોથી ઘરના બધા સભ્યોના વિચાર સકારાત્મક થઈ શકે છે. મીઠુ ફક્ત ખાવાની વસ્તુ નથી. પણ તેનાથી વાસ્તુ દોષ પણ દૂર કરી શકાય છે.  
 
અહી જાણો મીઠાના ખાસ ઉપાય... 
 
વાસ્તુ શાસ્ત્રમાં જીવનને સુખી અને સમૃદ્ધિશાળી બનાવવા માટે અનેક અચુક ફંડા બતાવાયા છે. જો કોઈ ઘરમાં વાસ્તુદોષ છે અને તેનો યોગ્ય ઉપચાર નથી થઈ રહ્યો તો બાથરૂમમાં એક વાડકી આખુ મીઠુ મતલબ મીઠાનાં ગાંગડા સમુદ્રી મીઠુ મુકો. આવુ કરવાથી ઘરની અનેક પ્રકારની નકારાત્મક શક્તિઓ નષ્ટ થઈ જશે અને સકારાત્મક ઉર્જાનુ બળ પ્રાપ્ત થવા માંડશે. દરેક મહિને વાડકીનુ મીઠું બદલી નાખો.  જુનુ મીઠુ ફેંકી દેવુ જોઈએ.  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

Prayagraj Plane Crash- આર્મી ટ્રેઇની પ્લેન ક્રેશ, વહીવટીતંત્ર બચાવ કામગીરીમાં જોડાયું

નાસિક હાઇવે પર પંજાબી ખાલસા ઢાબામાં હોબાળો, વધુ પડતા ભાવે ભોજનનો વિરોધ કરવા બદલ યુવક પર હુમલો

Budget 2026: આ વખતે સંરક્ષણ બજેટમાં 20% સુધીનો વધારો થઈ શકે છે, જેમાં નવી જાહેરાતો શક્ય છે

પોલીસે ઉતારી વર્દી, જજ બની પ્રિન્સિપલ અને પ્લે ગ્રાઉન્ડ બન્યું કોર્ટ, રાજકોટમાં બાળકીના રેપીસ્ટને 40 દિવસમાં મોતની સજા

ચંડીગઢમાં વહેલી સવારે અથડામણ; પોલીસ અને ગુનેગારો વચ્ચે ગોળીબાર

આગળનો લેખ
Show comments