Festival Posters

Vastu Tips- વાસ્તુ આ ટિપ્સને અજમાવશો તો સંબંધોમાં વધશે પ્રેમ

Webdunia
મંગળવાર, 4 ઑગસ્ટ 2020 (11:00 IST)
ખુશહાળ પરિણીત જીવનમાં પ્રેમની સાથે-સાથે કપલ્સમાં એક મજબૂત સંબંધ હોવું જરૂરી છે. ઘરમાં કેટલીક વસ્તુની લોકેશન અને કેટલીક વસ્તુનો હોવું તમારા પરિણીત જીવનમાં નકારાત્મક પ્રભાવ નાખી શકે છે. વાસ્તુ મુજબ જો તમે આ દોષોને દૂર કરશો તો કપ્લ્સમાં અતૂટ પ્રેમનો સંબંધ બનશે. આજે અમે તમને જણાવી રહ્યા છે કે તમે તમારા સંબંધને મજબૂત બનાવી શકો છો. 
 
1. બેડરૂમમાં માત્ર લાકડીના રેગ્યુલર શેપનો જ બેડ મૂકવું. આ પાર્ટનરની સાથે તનાવને પણ ઓછું કરે છે. આજકાલ મેટલના ફર્નીચરનો ખૂબ ફેશન છે પણ બેડરૂમમાં મેટલ અને લોખંડના બેડ મૂકવાથી બચવું જોઈએ. 
 
2. બેડરૂમમાં ભૂલીને પણ અરીસો ન મૂકવું. વાસ્તુ મુજવ આ ગેરસમજ અને ઝગડાને વધારે છે. જો હોય રાત્રે એને કપડાથી ઢાકીને મૂકવું જોઈએ. 
 
3. બેડરૂમમાં આ વાતનો ધ્યાન રાખો કે ઓશીંકા, કુશન કે કલાકૃતિ હોય તો એ જોડીમાં હોય. સંબંધમાં પ્રેમ વધારવા માટે હોઈ શકે તો ક્રિસ્ટલનો જોડું મૂકો. 
 
4. ધ્યાન રાખો કે બેડરૂમમાં કોઈ પણ રીતની ધૂળ માટી ન હોય. જો બેડરૂપમાં ધૂળ માટી હશે તો તમારા રિલેશનશિપ પણ ધીમા અને થાકેલું હશે. તેથી કોશિશ કરવી કે બેડરૂમમાં આ વસ્તુઓ સાફ ચમકતી અને તાજી હોય. 
 
5. કેટલાક લોકો ડબલ બેડ પર ડબલ બેડશીટ લગાવે છે. પણ વાસ્તુ મુજબ ડબલ બેડ પર માત્ર સિંગલ બેડશીટ જ પથારવી. તેનાથી પતિ-પત્નીમાં સામંજસ્ય વધે છે અને તેમના સંબંધોમાં સકારાત્મકતા આવે છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

ઈરાનમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા માટે વિમાનો તૈયાર છે, એમઈએ માહિતી આપે છે

નવ પાકિસ્તાનીઓ અરબી સમુદ્ર દ્વારા ભારતમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા

ખૂની 'માંઝા' એ બે લોકોના જીવ લીધા; 70 ફૂટ ઊંચા ફ્લાયઓવર પરથી પડી જવાથી પિતા અને પુત્રીના મોત થયા.

બગદાણામાં નવનીત બાલધિયા માટે ન્યાયની માંગણી

Satua Baba Magh Mela: મોંઘી ગાડીઓ, હાથી અને ઊંટની સવારી, ચાર્ટર્ડ વિમાનોમાં આરામ... સતુઆ બાબા કોણ છે?

આગળનો લેખ
Show comments