rashifal-2026

ભણતરમાં છો નબળા તો જરૂર કરો આ ઉપાય -સરસ્વતી પૂજા વાસ્તુ મુજબ

Webdunia
સોમવાર, 22 જાન્યુઆરી 2018 (17:30 IST)
*જે વિદ્યાર્થી શિક્ષામાં નબળા છે એ વસંત પંચમીના  દિવસે 6 મુખી  રૂદ્રાક્ષ ધારણ કરે . આથી એમની એકાગ્રતા વધશે. 
* જો કોઈ નવજાત બાળકના જીભ પર સોનાની સલાઈને મધમાં નાખી એની જીભ પર"ઓમ"લખાય તો એ વિદ્યામાં પ્રવીણ હોય છે અને એની સ્મરણશક્તિ વધે છે. 
 
* પ્રાણ પ્રતિષ્ઠાયુક્ત સરસ્વતી માતાના ચિત્ર તમારા અભ્યાસ કક્ષ કે ટેબલ પર રાખો. 
 
* એમની ટેબલ પર ક્રિસ્ટલ કે સ્ફટિકના ગ્લોબ રાખો અને એને દિવસમાં ઓછામાં ઓછા 3 વાર ઘુમાવો. 
 
* અભ્યાસ હમેશા ટેબલ ખુરશી પર બેસીને ક કરો અને મોઢું ઉત્તર કે ઉત્તર પૂર્વની તરફ રાખો. પીઠ પાછળ દીવાર હોવી જોઈએ બારી નહી. 
 
* કમ્પ્યૂટર આગ્નેય ખૂણા એટલે કે દક્ષિણ પૂર્વ દિશા અને પુસ્તકોની અલમારી દક્ષિણ પશ્ચિમમાં રાખો. 
 
* જ્યાં બેસો છો ત્યાં ક્રિસ્ટલ બૉલ લટકાવી લો કે ટેબલ પર એજ્યોકેશન ટાવર રાખો. આથી એકાગ્રતા વધે છે. 
* ભણતરના રૂમમાં પરદા , ખુરશીના કવર વગેરે હળવા લીલા રાખો કાળા કે ગાઢ નીલો ન હોવું. 
 
* ભણતર પહેલા 'ૐ સરસ્વત્યૈ નમ:' મંત્રના 5 , 11 ke 21 વાર જાપ કરો  . 
 
* તુલસીના 11 પાન, શાકર સાથે ખાવો ચાવવું નથી.  
 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

UP : શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અને તેમના શિષ્ય વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ FIR નોંધવાનો આદેશ

અટલ બીજ પર ફરતા લીધી ચા ની ચુસ્કી, નિતિન નવીને સવાર સવારે સાબરમતી રિવરફ્રંટની મજા માણી - Photo

રાજકોટમાં મહા-ડિમોલિશન: જંગલેશ્વરમાં 1,400થી વધુ ગેરકાયદે બાંધકામો પર ફરશે બુલડોઝર

અમેરિકી સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી ભારત પર શુ ખતમ થશે ટૈરિફ ? ડોનાલ્ડ ટ્રંપએ આપ્યો જવાબ

દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટનુ એલર્ટ, આતંકવાદી મંદિરને બનાવી શકે છે નિશાન, લશ્કર-એ-તૈયબા થયુ એક્ટિવ

આગળનો લેખ
Show comments