rashifal-2026

ઘરના રસોડામાં હોય છે ગૃહલક્ષ્મી.જાણો 6 કામની વાત

Webdunia
શુક્રવાર, 8 માર્ચ 2019 (14:16 IST)
*વાસ્તુ મુજબ રસોડુ હમેશા આગ્નેય કોણમાં હોવું જોઈએ. 
 
*કિચન અને બાથરૂમ એક લાઈનમાં હોય તો અશુભ પ્રભાવ પડે છે. ઘરના સભ્યોને જીવનમાં બહુજ સંઘર્ષ કરવો પડે છે. 
 
*રસોડામાં દેવી-દેવતાઓના ચિત્ર કે સ્વરૂપ ના લગાવો જોઈએ કેટલાક સ્ત્રીઓ કિચનમાં જ પૂજાનો સ્થાન બનાવે છે. એવામાં ઘરમાં રહેતા લોકોના મિજાજ ગરમ  રહે છે. 
 
*પ્રવેશદ્વ્રાર ના સામે રસોડું નહી બનાવો જોઈએ.
 
*બેઠકની સામે કિચન હોવાથી સંબંધીઓ સાથે શત્રુતા રહે છે અને બાળકોને શિક્ષામાં મેળવવામાં પણ મુશ્કેલી આવે છે. 
 
* સવારે સાંજે ભોજન બનાવતા પહેલા રસોડામાં દીવો કરવો.   

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

ભારત સહિત 40 દેશોના ચિકન અને ઈંડા પર પ્રતિબંધ; જાણો સાઉદી અરેબિયાએ આ કડક નિર્ણય કેમ લીધો

ઈમરાન ખાનને રાહત આપનાર ન્યાયાધીશની નકલી ડિગ્રી હોવાનો આરોપ લગાવીને , કોર્ટે તેમને પદ પરથી હટાવી દીધા

NCERTનો મોટો નિર્ણય! ધોરણ 8 ના પાઠ્યપુસ્તકમાંથી 'ન્યાયિક ભ્રષ્ટાચાર' પરનો પ્રકરણ દૂર કરવામાં આવશે, સુપ્રીમ કોર્ટની નારાજગી બાદ હોબાળો મચી ગયો

રાજસ્થાનમાં ગરમીનો પારો વધી રહ્યો છે, તાપમાન 36 ડિગ્રીને પાર કરી ગયું છે. હોળી પર હવામાન કેવું રહેશે?

Happy Birthday Amdabad- અમદાવાદ શહેરનો આજે 615મો સ્થાપના દિવસ

આગળનો લેખ
Show comments