મિત્રો જેમ સૂતી વખતે કંઈ દિશામાં સુવુ જોઈએ તે માટે વાસ્તુમાં કેટલાક નિયમો છે એ જ રીતે સૂતી વખતે તમારી પાસે કેટલીક વસ્તુઓ પડેલી ન હોવી જોઈએ એ અંગે પણ વાસ્તુમાં બતાવાયુ છે. તમે પણ રાત્રે સૂતી વખતે આ વસ્તુઓ તમારા માથા પાસે ન મુકશો આજે હુ આપને બતાવી રહી છુ કેટલીક એવી વસ્તુઓ જેને સૂતી વખતે પોતાની પાસે મુકવી નકારાત્મકતા અને અશુભતાને વધારે છે આવો જાણીએ તેના વિશે માહિતી..