Festival Posters

ઘરમાં ક્યાં રાખવુ પીવાનુ પાણી જાણો વાસ્તુ મુજબ 8 ખાસ વાતોં

Webdunia
બુધવાર, 5 મે 2021 (06:07 IST)
અમારા વાસ્તુ શાસ્ત્રમાં પાણી, આગ, હવા, આકાશ અને પૃથ્વી માટે જુદા-જુદા દિશાઓ અને જગ્યા જણાવી છે. તેથી અમે ઘરમાં આ તત્વોથી સંકળાયેલા તેની દિશાઓ મુજબ જ રાખવી જોઈએ. નહી તો વાસ્તુદોષના 
કારણે પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. વાસ્તુશાસ્ત્રમાં જળનો સૌથી શુભ સ્થાન ઈશાન ખૂણા ને જ માન્યુ છે. તેથી ઘરમાં પાણી યોગ્ય સ્થાન અને યોગ્ય દિશામાં રાખવાથી પરિવારના સભ્યોનો સ્વાસ્થય 
અનૂકૂળ રહે છે અને સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિ હોય છે. 
અહીં વાચો 8 સરળ વાસ્તુ ટીપ્સ 
-પાણીના વાસણ રસોડાના ઉત્તર પૂર્વ કે પૂર્વમાં ભરીને રાખવું. 
- પાણીનો વાસણ ઈશાન ખૂણા છે તેથી પાણીનો સંગ્રહ કે ભૂમિગત ટાંકી કે બોરિંગ ઉત્તર પૂર્વ કે પૂર્વોત્તર દિશામાં જ હોવી જોઈએ. 
-પાણીને ઉપરની ટાંકીમાં મોકલતો પંપ પણ આ દિશામાં જ હોવો જોઈએ. 
- દક્ષિણ -પૂર્વ, ઉત્તર પશ્ચિમ કે દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં કૂવો કે ટ્યૂબવેલ નહી હોવો જોઈએ. તેના માટે ઉત્તર પૂર્વ ખૂણાનો સ્થાન ઉચિત હોય છે. તેનાથી વાસ્તુનો સંતુલન બન્યુ રહે છે. 
- ઓવર હેડ ટેંક ઉત્તર કે વાયવ્ય ખૂણા વચ્ચે હોવો જોઈએ. ટેંકનો ઉપરી ભાગ ગોળ હોવો જોઈએ. 
-સ્નાનનો રૂમ પૂર્વ દિશામાં શુભ હોય છે. 
- કાળજી રાખવી કે કોઈ નળ કે પાણી નહી ટપકવું જોઈ નહી ભૂખ્યા તરસવાની સ્થિતિ પેદા થઈ શકે છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

Union Budget 2026-27 : શું ઇલેક્ટ્રિક વાહનો સસ્તા થશે? નિર્મલા સીતારમણના બજેટમાં ઓટો સેક્ટરને શું મળ્યું?

એક 27 વર્ષીય વ્યક્તિને પ્રાણી જેવા અવાજો કરવા બદલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો

ચીસો અને રડવાનો અવાજ બહાર ન નીકળે તે માટે ટીવીનો અવાજ ફુલ કરી દીધો, પછી દીકરી સાથે...

સોના અને ચાંદીમાં ઘટાડો: બજેટ પછી 1.80 લાખનું સોનું ઘટ્યું, અને ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો થયો.

Budget 2026 Highlights in Gujarati: તમારી કમાણી અને ખર્ચ પર કેટલી પડશે અસર ? શુ થયુ સસ્તુ શુ થયુ મોંઘુ ?

આગળનો લેખ
Show comments