rashifal-2026

વાસ્તુ શાસ્ત્ર - સાંજના સમયે ભૂલથી પણ ન કરો આ કામ, કર્જ ઘટશે

Webdunia
ગુરુવાર, 25 ઑક્ટોબર 2018 (00:22 IST)
વાસ્તુ શાસ્ત્રમાં આર્થિક સ્થિતિને મજબૂત અને ધન સંપત્તિને વધારવા માટે કેટલીક અચૂક વાતો બતાવી છે. આ સાથે જ આ શાસ્ત્રમાં કોઈ વિશેષ સમય કેટલીક વસ્તુઓ કરવાની મનાઈ કરવામાં આવી છે. જેનાથી તમારા પર કર્જ નહી વધે અને ઘરમાં લક્ષ્મીજીનો વાસ થાય છે.  આવો જાણીએ કે કર્જથી બચવા માટે કંઈ વસ્તુઓને સાંજના સમયે ન કરવી જોઈએ. 
 
1. લક્ષ્મી માતાને ઘરમાં સાફ સફાઈ ખૂબ પસંદ છે. પણ યાદ રાખો કે સાંજના સમયે ઘરમાં સાફ સફાઈ કે ઝાડૂ ન લગાવવી જોઈએ. આવુ કરવાથી ઘરમાં દરિદ્રતા અને કર્જનો ભાર વધે છ્ 
 
2. સાંજના સમયે સુવુ વાસ્તુમાં સખત મનાઈ છે. આ ટેવથી તમારા ઘરમાં ગરીબી વધે છે અને તમારા પર કર્જ લેવાનો વારો આવી શકે છે. સૂવાના સ્થાન પર સાંજે પૂજા પાઠ કરો. 
 
3. પૂજા પાઠ કે અન્ય કોઈ કામ માટે સાંજના સમયે તુલસીના પાન ન તોડવા જોઈએ. તેનાથી તમારી આર્થિક સ્થિતિ કમજોર થઈ શકે છે. 
 
4. સાંજના સમયે કોઈની પાસેથી પૈસા ઉધાર ન લેવા જોઈએ કે ન તો કોઈને પૈસા ઉધાર આપવા જોઈએ. તેનાથી તમારા પર કર્જ વધી શકે છે અને પૈસાનો પ્રવાહ બહારની તરફ થાય છે. 
 
5. ઘરની દિવાલ અને ખૂણામાં ગંદકી ન થવી જોઈએ. તેથી નિયમિત ઘરની સાફ સફાઈ કરતા રહો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

પાકિસ્તાનથી ચાર બાળકો સાથે પરત આવેલી સીમા હૈદર છઠ્ઠી વખત માતા બની; સચિન મીનાનું ઘર પુત્રના આનંદથી ગુંજી ઉઠ્યું

Gold Silver Prices Today- સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે, અને ઘટાડો અટકી ગયો છે; નવીનતમ ભાવ તપાસો

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે આંતરરાષ્ટ્રીય નૌકાદળની સલામી લેશે, 71 યુદ્ધ જહાજો અને 50 ફાઇટર જેટ શક્તિનું પ્રદર્શન કરશે

Delhi Hit and Run Case: પહેલા સાહિલ ધનસેરાને SUV દ્વારા પુત્રએ કચડી નાખ્યો, હવે પિતા કહે છે સોરી... ભૂલ થઈ !

ટીવી જોવા બદલ ઠપકો મળતાં સગીરએ મિત્ર સાથે મળીને કાકીની હત્યા કરી

આગળનો લેખ
Show comments