Webdunia - Bharat's app for daily news and videos

Install App

વિદ્યાર્થીઓને તેમની પાઠય પુસ્તકમાં વસંત પંચમીના દિવસે મોરપંખ રાખવું જોઈએ

Webdunia
બુધવાર, 3 ફેબ્રુઆરી 2021 (12:49 IST)
વાક સિદ્ધિ માટે દરરોક તમારી જીભને તાલુંમાં લગાવીને સરસ્વતીના બીજ મંત્ર "એં" નો જાપ કરવું લાભદાયક છે. 
 
જેમની વાણીમાં હકલાવું, તોતણું જેવા દોષ હોય એ આ દિવસે વાસણીમાં મધ ભરીને અમે મોમ (મીણ) થી બંદ કરી જમીનમાં દબાવી નાખવું. આવું કરવાથી લાભ થશે. 
 
બાળકોની કિશાગ્ર બુદ્ધિ માટે તેણે આ દિવસ એ બ્રાહ્મી મેધાવટી શંખપુષ્પી આપવી શરૂ કરવી. 
 
સરસ્વતીની કૃપા મેળવવા માટે સવારે ઉઠતા જ હથેળીના મધ્યભાગના દર્શન કરવું. 

સંબંધિત સમાચાર

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments