Webdunia - Bharat's app for daily news and videos

Install App

વસંત પંચમી પર નીલ સરસ્વતી પૂજવાથી હોય છે ધનની વૃદ્ધિ

Webdunia
મંગળવાર, 28 જાન્યુઆરી 2020 (00:58 IST)
શાસ્ત્રોમાં વર્ણિત છે કે વસંત પંચમીના દિવસે જ શિબજીના માતા પાર્વતીને ધન અને સમ્પન્ંતાની અધિષ્ઠાત્રી દેવી હોવાના વરદાન આપ્યા હતા. તેમના આ વરદાનથી માતા પાર્વતીના સ્વરૂપ નીલા રંગના થઈ ગયું. અને એ ની લ સરસ્વતી ઓળખાવી. 
વસંત પંચમી પર નીલ સરસ્વતીનો પૂજન કરવાથી ધન અને સંપન્નતાથી સંબંધિત બધી સમસ્યાઓનો સમાધાન હોય છે. વસંત પંચમીની સંધ્યાકાળને એંહ્રીં શ્રીં નીલ સરસ્વત્યૈ નમ: મંત્રનો જાપ કરી ગૌ સેવા કરવાથી ધનની વૃદ્ધિ હોય છે. 
 

સંબંધિત સમાચાર

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments