Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભોજન કરવાની યોગ્ય દિશા શું છે

Webdunia
રવિવાર, 17 ડિસેમ્બર 2023 (16:51 IST)
વાસ્તુ અનુસાર તમે કઈ દિશામાં ભોજન કરી રહ્યા છો તે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી, ભોજન હંમેશા પૂર્વ અથવા ઉત્તર તરફ મુખ રાખીને ખાવું.
 
જો શાસ્ત્રોનું માનીએ તો પ્રાચીન સમયમાં ભોજન હંમેશા રસોડામાં બેસીને ખાવામાં આવતું હતું. એવું માનવામાં આવતું હતું કે રસોડામાં ગરમ ​​ખોરાક ખાવાથી, તમે ખોરાકના સંપૂર્ણ સ્વાસ્થ્ય લાભો પણ મેળવી શકો છો.
 
  રસોડામાં બેસીને ભોજન કરવાથી પણ રાહુને પ્રસન્ન કરવામાં મદદ મળે છે. તેથી, ખોરાક ખાવા માટેનું શ્રેષ્ઠ સ્થળ રસોડું અથવા તેની આસપાસનું સ્થાન માનવામાં આવે છે.
 
ભોજન કરતા સમયે માણસનો મુખ હમેશા પૂર્વની અને ઉત્તર દિશાની તરફ હોવું જોઈએ. તેનાથી શરીરને ભોજનથી વધારે ઉર્જા મળે છે. 
 
ત્યાં જ શાસ્ત્ર મુજબ દક્ષિણ દિશાની તરફ મોઢું કરીને ભોજન કરવું અશુભ ગણાય છે, આ દિશામાં ભોજન કરવાથી રોગોની વૃદ્ધિ હોય છે.
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

13 ફેબૃઆરીનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકોને અચાનક થશે લાભ

આ 5 રાશિઓની યુવતીઓ પ્રેમમાં આપે છે દગો, ભૂલથી પણ ન કરશો તેમની સાથે એકરાર

12 ફેબૃઆરીનું રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર વિષ્ણુજીની થશે કૃપા

11 ફેબુઆરીનું રાશિફળ - આજે આ રાશિના જાતકો માટે ખૂબ જ સૌભાગ્યશાળી રહેશે મંગળવાર

10 ફેબ્રુઆરીનું રાશીફળ - આજે આ 4 રાશિના જાતકો પર રહેશે મહાદેવજીની કૃપા

આગળનો લેખ
Show comments