suvichar

World Philosophy Day: ફિલોસોફીમાં MA કર્યા પછી BEd કરીને લેક્ચરર બની શકે છે

Webdunia
ગુરુવાર, 16 નવેમ્બર 2023 (13:48 IST)
આજે 16 નવેમ્બરે વર્લ્ડ ફિલોસોફી ડે ઉજવાઈ રહ્યુ છે. અમે બધાના વિચાર, સાંસ્કૃતિક, સંવર્ધન અને વ્યકતિગત વિકાસમાં દર્શનશાસ્રના મહત્વના દર્શાવનાર વિશ્વ દર્શન દિવસને દરેક વર્ષ નવેમ્બર મહીના ત્રીજી ગુરૂવારે ઉજવવવામાં આવે છે.

વર્ષ 2005માં શરૂઆતના પછી દરેક વર્ષ ઉજવાઈ રહ્યા છે વિશ્વ દસ્ર્હન દિવસ માટે આ વર્ષ યુનેસ્કોએ મુખ્ય વિષય બહસંસ્કૃતિ વાળા વિશ્વમાં દાર્શનિક પ્રતિબિંબ જાહેર કર્યુ છે. 
 
તેથી બધા વિદ્યાર્થી જે કે કોઈ માન્યતા પ્રાપ્ત ઉચ્ચ શિક્ષા સંસ્થાનથી દર્શનશાસ્ત્રમાં પીજી કરી રહ્યા છે કે એમએ ડિગ્રી મેળવી રહ્યા છે તે પછી બીએડ કરીને જુદા-જુદા સંસથાનોમાં ફિલોસોફીમાં લેકચરર પદો માટે આવેદન કરી શકે છે. કેંદ્ર સરકારના વિભાગો અને સંસ્થાનો માટે ભરતી કરનારા સંઘ લોક સેવા આયોગ  (UPSC) ના એક ભરતીની જાહેરાત (નં. 21/2022) અનુસાર, જે ઉમેદવારો ઓછામાં ઓછા 50 ટકા માર્ક્સ સાથે MA (ફિલોસોફી) પાસ કરે છે તેઓ B.Ed અથવા B.El.Ed અથવા D.El.Ed.કરી લેક્ચરર (ફિલોસોફી) ની પોસ્ટ માટે અરજી કરવા પાત્ર છે. આ ઉપરાંત, મહત્તમ 38 વર્ષની વય અંક મર્યાદા સાથે પણ પૂર્ણ કરવી પડશે, જેમાં અનામત વર્ગના ઉમેદવારોને છૂટછાટ આપવામાં આવે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

તમારી કિડની સારી રીતે કામ કરી રહી છે કે નહિ કેવી રીતે જાણશો ?

Moong Dal Kachori - મગની દાળ કચોરી બનાવવાની રીત

Baby Boys Names- તમારા પુત્ર માટે આ નામો તેને દુનિયા જીતવામાં મદદ કરશે

Gluten Free - રોટલીઓ ખાવાથી શુ થાય છે ? જાણો કયા અનાજમાં ગ્લુટેન હોતુ નથી ?

ચહેરા પર Vicks લગાવવાના ચમત્કારી ફાયદા જાણી લો અઠવાડિયામાં અસર દેખાશે

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - 20 રૂપિયાની નોટ

Dhurandhar 2 Trailer Released: લોહીથી લથપથ થશે લયારી અને ધમાકાથી કાંપી જશે કરાંચી, ટ્રેલરમાં એક્શનનો ભંડાર

અમિતાભ બચ્ચને અયોધ્યામાં ખરીદી 2.67 એકર જમીન, રામ મંદિરથી 15 મિનિટ દૂર, મહાનાયકે કર્યું મોટું રોકાણ

આજના રમુજી જોક્સ: પત્નીના મૃત્યુ પછી, પતિએ રડતા રડતા કંઈક કહ્યું, તે વાંચીને તમે ખૂબ હસશો.

ગુજરાતી જોક્સ - ફક્ત ૫૦૦ રૂપિયા

આગળનો લેખ
Show comments