Webdunia - Bharat's app for daily news and videos

Install App

Budget 2019- Tax સ્લેબમાં ફેરફારથી 80C ની લિમિટ વધારવા સુધી, બજેટમાં થઈ શકે છે આ 5 મોટી જાહેરાત

Webdunia
બુધવાર, 19 જૂન 2019 (16:07 IST)
Budget 2019 Tax expectation- મોદી સરકારએ ફેબ્રુઆરીમાં રજૂ કરેલ અંતરિમ બજેટમાં ટેક્સ પેયર્સને ઘણી રાહત આપી હતી. 2019 લોકસભા ચૂંટણીમાં ફરીથી સરકાર બન્યા પછી મોદી સરકારએ પૂર્ણ બજેટ 5 જુલાઈને રજૂ થશે. તેને વિત્ત મંત્રી નિર્મલા સીતારમન પેશ કરશે. આ બજેટમાં સરકારની સામે આર્થિક મોર્ચા પર ઘણા પડકારને નિપટવાના રાસ્તા તૈયાર કરવું છે તેમજ સરકારથી આશા લગાવી રહી છે કે તે અંતરિમ બજેટની રીતે પૂર્ણ  બજેટમાં સામાન્ય ટેક્સ પેયર્સને ઘણી રાહત આપી શકે છે. ટેક્સ પેયર્સને આ 5 મોર્ચા પર મળી શકે છે રાહત 
 
1. ડિજિટલ ટ્રાંજેક્શનને વધારો 
2009માં UPA સરકાર કેશ ટ્રાંજેક્શન ટેક્સ લાવી હતી જેના કારણે 1 દિવસમાં 10,000 રૂપિયાર્ગી વધારે વિડ્રા કરતા પર 0.1 ટકા ટેક્સ આપવું પડતો હતો. પણ તેને આવતા વર્ષે નકારી દીધું. પણ આ વખતે માની રહ્યા છે કે મોદી સરકાર કેશ વિડ્રા ટેક્સ પરત લાઈ શકે છે. પણ આ ટેક્સ 1 વર્ષમાં 10 લાખ રૂપિયાથી વધારેની નિકાસી પર લગાવી શકાશે. આ ટેક્સના પાછળ જનતાને ડિજિટલ ટ્રાંજેકશન કરવા માટે મોટિવેટ કરવું છે. ડિજિટલ ટ્રાંજેકશન પ્રમોટ કરવા માટે સરકારએ તાજેતરમાં NEFT અને RTGS પર પણ ચાર્જ હટાવી દીધું હતું. 
 
2. ટેક્સ ઈ-પેમેંટ પર સબ્સિડી 
સરકારથી ઈ-પેમેંટ ટ્રાંજેકશનને વધારવા માટે મોટા પગલા ઉપાડવાની પણ આશા છે. તેમાં સરકાર ઈનકમ ટેક્સ અને GST ટેક્સપેયર્સ માટે ટેક્સમાં રાહત આપી શજે છે. બીજી બાજુ સરકાર ટેક્સની રોકડ પેમેંટને રોકવા માટે પણ પગલા ઉઠાવી શકે છે. 
 
3. ટેક્સ સ્લેબમાં ફેરફાર 
અંતરિમ બજેટમાં 5 લાખની ઈનકમ પર કુલ રિબેટ આપી સરકારએ ટેક્સપેયર્સને એક મોટી રાહત આપી છે. હવે એવી આશા છે કે સરકાર આ ફાયદા ઈનકમ ટેક્સ સ્લેબમાં ફેરફાર કરી બધા ટેક્સપેયર્સને આપી શકે છે. આવી આશા છે કે સરકાર 5 લાખ રૂપિયા સુધી ટેક્સેબલ ઈનકમની લિમિટ વધારી શકે છે. સાથે જ સરકાર 
5 થી 7.5 લાખ સુધીના ટેક્સ બ્રેકેટ પર 5 ટકા, 7.5 લાખથી 12 લાખ સુધીના ટેક્સ બેકેટ પર 20 ટકા અને 12 લાખથી વધારે ટેક્સેબલ અમાઉંટ પર 30 ટકાનો ટેક્સ લગાવી શકે છે. જણાવીએ કે 10લાખ પર 30 ટકાનો ટેક્સ સ્લેબ 2012ના બજેટ નહી બદલે છે. 
 
4. 80C ની લિમિટ વધારવી 
ઈનકમ ટેક્સ એક્ટમાં સૌથી વધારે લોકો ખાસકરીને સેલરીડ ક્લાસ, સેક્શન 80C દ્વારા નિવેશ કરીને જ ટેક્સ બચાવે છે આવી આશા છે કે સરકાર બજેટમાં 80C ની લિમિટને 1.5 લાખથી વધારીને 3 લાખ કરી શકે છે. 
 
5. ફર્સ્ટ ટાઈમ હોમ બાયર્સને રાહત 
સરકાર માટે આ વખતે સૌથી મોટુ ગોલ હશે તેમના "હાઉસિંગ ફૉર ઑલ" સપનાને પૂરો થવું. પ્રધાનમંત્રી આવાસ યોજનાને આગળ લઈ જતા આ વખતે પહેલીવાર ઘર ખરીદવા વાળાને ટેક્સમાં ઘણી રાહત મળી શકે છે. તેનાથી પહેલા સરકારએ ક્રેડિટ લિંક્ડ સબ્સિડી સ્કીમ (CLSS) ની આખરે તારીખ 31 મર્ચ 2020 સુધી વધારી નાખી દીધી હતી. આ તારીખની આગળ વધારવાની આશા છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Cyclone Fengal - બંગાળની ખાડીમાં ફેંગલ વાવાઝોડું, કયા વિસ્તારો પર ખતરો અને વાવાઝોડાની ગુજરાત પર અસર શુ થશે અસર ?

Urvil Patel: 12 સિક્સર, 7 ચોક્કા, 28 બોલમાં સેંચુરી... કોણ છે ઉર્વિલ પટેલ, જેમણે IPLમાં અનઓલ્ડ રહીને પણ ટી20 ક્રિકેટમાં રચી દીધો ઈતિહાસ

BJP નો જ રહેશે આગામી CM, એકનાથ શિંદે બોલ્યા - ભાજપા જે નિર્ણય લેશે તેનુ શિવસેના કરશે સમર્થન

ચિન્મય કૃષ્ણદાસની ધરપકડ પર ભારતના નિવેદન પર બાંગ્લાદેશે શું જવાબ આપ્યો

Pakistan Protest- ઇમરાન ખાનના સમર્થકો વિરુદ્ધ ઇસ્લામાબાદમાં રાતભર ચાલેલા ઑપરેશનમાં 500 લોકોની ધરપકડ

આગળનો લેખ
Show comments