Webdunia - Bharat's app for daily news and videos

Install App

ટીવીના મશહૂર એક્ટર એ ચોરી છુપે કરી લી ગર્લફ્રેડથી લગ્ન, ચાર વર્ષ પહેલા કરી હતી સગાઈ

Webdunia
મંગળવાર, 17 એપ્રિલ 2018 (12:01 IST)
ટીવીના મશહૂર એક્ટર શક્તિ અરોડાએ તેમની ગર્લફ્રેંડ નેહા સક્સેનાથી લગ્ન કરી લીધી છે. બન્ને લાંબા સમયથી કે બીજાને ડેટ કરી રહ્યા હતા. ચાર વર્ષ પહેલા જ બન્ની સગાઈ કરી હતી. હવે ચુપચાપથી આ સેલિબ્રિટી કપલએ લગ્ન પણ કરી લીધા છે. સીક્રેટ વેડિંગની ફોટા સોશલ મીડિયા પર લીક થયા પછી પોતે એક્ટરએ તેનો આધિકારિક રૂપથી જાહેરાત પણ કરી દીધી. (Photo soutce instagram)
 
ટાઈમ્સ ઑગ ઈંડિયાની રિપોર્ટ મુજબ શક્તિ અરોડા અને નેહા સક્સેનાએ 6 એપ્રિલને જ લગ્ન કરી લીધી હતી. આટલા દિવસ વીતા જયા પછી પણ તેમના લગ્ન વિશે કોઈને ખબર નહી લાગી તેનો ખુલાસો ત્યારે થયું જ્યારે આ એક્ટરએ એક ફેન પેજએ ઈંસ્ટાગ્રામ પર લગ્નની એક ફોટા પોસ્ટ કરી. 

સંબંધિત સમાચાર

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments