rashifal-2026

HBD Popatlal- લગ્ન માટે તરસતા 'પોપટલાલ'ની પત્ની ખૂબ જ સુંદર છે, વાસ્તવિક જીવનમાં ત્રણ બાળકોના પિતા છે

Webdunia
રવિવાર, 6 જૂન 2021 (09:06 IST)
Photo : Instagram
ટીવીની કૉમેમેડી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' દર્શકોના વચ્ચે ખૂબ જ લોકપ્રિય છે. આ શોનું દરેક પાત્ર લોકોના દિલમાં બેસેલું છે. પછી ભલે જેઠાલાલ અને તેના બાબુજી હોય કે ભિડે અને માધવી કે  બબીતા​​જી અને અય્યરની જોડી હોઈ, આ બધા પાત્રો લોકોના જીવનનો ભાગ બની ગયા છે. પરંતુ આ બધા પાત્રોમાં એક કલાકાર પણ છે જે હંમેશાં તેના લગ્ન માટે હેરાન રહે છે હવે તો સમજી ગયા હશો કે અમે પત્રકાર પોપટલાલ વિશે વાત કરી રહ્યા છીએ.
ગોલ્ડન ક્રો એવોર્ડ વિજેતા વરિષ્ઠ યુવા પત્રકાર પોપટલાલ, જેણે દરેકની દુનિયાને હચમચાવી નાખી છે, તેનું એક જ સ્વપ્ન છે કે તેણે જલ્દી જ એક કુંવારી છોકરી મળશે જેની સાથે તે લગ્ન કરી શકે. સોસયટીની આ જવાબદારી છે કે તે પોપટલાલ માટે છોકરી શોધીએ. જો આ ડ્યુટીને કોઈ ભૂલી જાય છે તો પત્રકાર સાહેબ પોતે પણ તેમને આ યાદ અપાવવામાં નહી ચૂકતા. 
પત્રકાર પોપટલાલની ભૂમિકા ભજવનારા કલાકારનું નામ શ્યામ પાઠક છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે શ્યામ કલાકાર નહીં પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માંગતા હતા. પરંતુ તેણે એક્ટિંગ કરવાના એવું શોખ ચ્ઢ્યુ કે તેણે સીએ અભ્યાસ અધવચ્ચે છોડી દીધો અને નેશનલ સ્કૂલ ઑફ ડ્રામામાં જોડાયો.
 
નેશનલ સ્કૂલ ઑફ ડ્રામામાં અભ્યાસ કરતી વખતે તે રેશ્મીને મળ્યો. બંને એક સાથે ભણતા. શ્યામે રોશનીને તેનુ દિલ આપી દીધુ અને વાત લગ્ન સુધી પહોંચ્યો. પછી બંનેએ લગ્ન કરી લીધા. હવે તેમની બે પુત્રી અને એક પુત્ર છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Blood Sugar વધી ગયુ છે કે પછી Cholesterol થી છો પરેશાન ? આ પાનનુ સેવન કરવાથી થશે ફાયદો

પોંગલ વિશે નિબંધ

શિયાળામાં બાજરી અને બદામનો હલવો

વસંત પંચમી પર નિબંધ - Vasant Panchmi Essay in Gujarati

સુકાયેલા ફાટેલા હોઠને બનાવો એકદમ મુલાયમ, અપનાવો આ નેચરલ ટિપ્સ, તરત જ રિઝલ્ટ મળશે

આગળનો લેખ
Show comments