Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાભાભીના ભાઈ સુંદર કોરોના પોઝિટિવ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાભાભીના ભાઈ સુંદર કોરોના પોઝિટિવ
, ગુરુવાર, 11 માર્ચ 2021 (19:14 IST)
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાભાભીના ભાઈ સુંદરનું પાત્ર ભજવનારા કલાકાર મયુર વાકાણી કોરોના પોઝિટિવ, મુંબઈથી શૂટિંગ પતાવી અમદાવાદ આવતા ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો
 દિશા અને મયુર વાકાણી રીઅલ-લાઇફ ભાઈ-બહેન છે અને તેમની કેમિસ્ટ્રીનો સ્ક્રીન પર ખૂબ જ સારો છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કરીના કપૂરનો પુત્ર તૈમૂરે શિવરાત્રીની ઉજવણી આ શૈલીમાં કરી, 'ત્રીજી આંખ' વાળુ ફોટા વાયરલ થયું