Webdunia - Bharat's app for daily news and videos

Install App

Quotes Of Gautam Buddha - ગૌતમ બુદ્ધનો બોધપાઠ/ ગૌતમ બુદ્ધના સુવિચાર

Webdunia
ગુરુવાર, 23 મે 2024 (01:55 IST)
gautam buddh quotes
જો આપણે કોઈ ખોટું કામ કરીએ છીએ તો જીવનભર તે કામનો ભાર આપણાં મન ઉપર રહે છે થોડા લોકો જલ્દી સફળ થવા માટે ખોટા રસ્તા અપનાવે છે. ખરાબ કામ મન ઉપર એક ભાર સમાન રહે છે, આ ભાર જીવનભર રહે છે, એટલે ખરાબ કાર્યોથી બચવું જોઈએ. આજે આપણે ભગવાન બુદ્ધના એ  અનમોલ વચન જાણીએ કે જે સુખી જીવનની જડીબુટ્ટી સમાન મનાય છે.
gautam buddh quotes
નફરતને નફરતથી
ખતમ નથી કરી શકાતી 
તે ફક્ત પ્રેમથી જ 
ખતમ થઈ શકે છે 
આ એક પ્રાકૃતિક સત્ય છે 

gautam buddh quotes
આરોગ્ય વગર જીવન જીવન નથી 
તે માત્ર એક કષ્ટદાયક સ્થિતિ છે 
મોતની છબિ છે 
gautam buddh quotes
 તમારી પાસે જે પણ છે 
તેને મીઠુ-મરચુ નાખીને 
ન બતાવશો કે ના તો 
કોઈની ઈર્ષા કરશો  
gautam buddh quotes

 
 તમે કેટલાય પુસ્તકો વાંચી લો 
કેટલાય પ્રવચન સાંભળી લો 
જ્યા સુધી તેને જીવનમાં ઉતારો 
નહી ત્યા સુધી એ જ્ઞાનનો 
કોઈ ફાયદો નથી 
gautam buddh quotes
 એ જો પચાસ લોકોને પ્રેમ કરે છે 
તેના પચાસ સંકટ છે અને 
એ જે કોઈને પણ પ્રેમ નથી કરતો 
તેને એક પણ સંકટ નથી 
 
gautam buddh quotes
  સ્વાસ્થ્ય સૌથી મોટી ભેટ છે 
સંતોષ સૌથી મોટુ ધન છે 
વફાદારી સૌથી મોટો સંબંધ છે 
gautam buddh quotes
  જેવી રીતે આગ વગર મીણબત્તી 
  સળગી નથી શકતી તેવી જ રીતે 
    આધ્યાત્મિક જ્ઞાન વગર 
    માણસ રહી નથી શકતો 
gautam buddh quotes

 
8  બુદ્ધ કહે છે અતીત પર ધ્યાન ન આપશો 
  ભવિષ્ય વિશે વિચાર ન કરશો 
  તમારા મનને વર્તમાન ક્ષણ પર કેન્દ્રીત કરો 
gautam buddh quotes
9. હજારો ખોખલા શબ્દોથી 
   એક એ શબ્દ સારો છે 
    જે શાંતિ લાવે 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Pigeon food- રોજ કબૂતરને ચણ ખવડાવો અને પછી જુઓ ચમત્કાર

Kaal Bhairav Jayanti 2024: શુક્રવારે ઉજવાશે કાલ ભૈરવ જયંતિ, જાણો પૂજાનું શુભ મુહુર્ત અને નિયમો.

Kaal Bhairav Puja- કાળ ભૈરવ જયંતિ પર કરો આ ઉપાય દુશ્મનો દૂર થશે

Kaal Bhairav Jayanti - કાળ ભૈરવ ની વાર્તા , જાણો ભગવાન શિવના ક્રોધથી કેવી રીતે થયુ અવતરણ

કાળ ભૈરવ ચાલીસા/ Kaal Bhairav Chalisa

આગળનો લેખ
Show comments