1 મતદાનનુ માત્ર એક તિલક
તમારા પ્રદેશને કોઈ ખોટા
હાથમા જતુ બચાવી શકે છે
જાગૃત નાગરિક બનો
મતદાન જરૂર કરો
જવાબદારી પણ આવે છે
મતાધિકાર તમારી તાકત છે
અને નૈતિક મતદાન તમારી જવાબદારી
વોટ ન જાયે કોઈ બેકાર
Go and Cast your VOTE
લોકતંત્રની જાન
વોટ જરૂર આપો,
વધારો ભારતની શાન
પરિવાર સાથે કરો મતદાન
વોટ આપવો તમારો અધિકાર જ નહી
જવાબદારી પણ છે... વોટ જરૂર આપો
મતદાન તમારો લોકતાંત્રિક અધિકાર જ
નહી પણ કર્તવ્ય પણ છે
મતદાન પ્રત્યે જાગૃત બનો
અને તમારા મતદાનનો ઉપયોગ કરો
7. છોડો બધા કામ.. પહેલા કરો મતદાન
મતદાનનો ઉપયોગ કરીને
બનાવીએ સપનાનુ હિન્દુસ્તાન
તમારુ ભાગ્ય જાતે જ નક્કી કરો
મતદાનની તાકત પર વિશ્વાસ કરીને
આપ સૌ મતદાન જરૂર કરો
9. એક વોટથી નક્કી થાય છે જીત અને હાર
જો જો તમારો વોટ ન થઈ જાય બેકાર
જે દરેકના સપના કરે પુરા એવી બનાવો સરકાર
એ માટે મદદ કરશે તમારો મતાધિકાર
અને અધિકાર
તમારા હાથમાં જ છે
જવાબદાર નાગરિક બનો
મતદાન કરો