rashifal-2026

ગુરૂ કેવું હોવો જોઈએ

Webdunia
રવિવાર, 3 માર્ચ 2019 (16:13 IST)
હરિહર આદિક જગતમાં પૂજ્ય દેવ જો કોય 
સદગુરૂની પૂજા કરે તો બધાની પૂજા હોય 
 
કેટલા પણ કર્મ કરી લો ,કેટલી પણ ઉપાસનાઓ કરો , કેટલા પણ વ્રત અને અનુષ્ઠાન કરો   , કેટલા પણ ધન એકત્રિત કરી લો અને કેટલા પણ વિશ્વના રાજ્ય ભોગ લો પણ જ્યારે સુધી સદગુરૂના દિલના રાજ્ય તમારા દિલ સુધી નહી પહોંચતા. સદગુરૂઓના હૃદયના ખજાના તમારા હૃદયમાં નહી નાખી શકતા જ્યાં , જ્યારે સુધી તમારા હૃદય સદગુરૂના દિલને  કાબિલ નહી થતા. ત્યારે સુધી બધા કર્મ , ઉપાસનાઓ , પૂજાઓ અધૂરી રહી જાય છે. દેવી-દેવતાઓની પૂજા પછી પણ કોઈ પૂજા બાકી રહી જાય છે પરંતુ સદગુરૂની પૂજા પછી કોઈ પૂજા નહી બાકી રહેતી. 
 
*સદગુરૂ અંતકરણના અંધકારને દૂર કરે છે. 
*ગુરૂઆત્મજ્ઞાનના ઉપાયો જણાવે છે. 
*ગુરૂ  દરેક શિષ્યમાં નિવાસ કરે છે. 
*ગુરૂ જગમગ જયોતિના સમાન છે જે શિષ્યની બુઝાયેલી હૃદય જ્યોતિને પ્રગટાવે છે. 
*ગુરૂ મેઘની રીતે શિષ્યની જ્ઞાનવૃષ્ટિમાં સ્નાન કરાવે છે. ગુરૂ એવા વૈદ્ય છે જે ભવરોગને દૂર કરે છે. 
*ગુરૂ માલી છે જે જેવનરૂપી વાટિકાને શોભિત કરે છે. 
*ગુરૂ અભેદના રાજ જણાવી ભેદમાં અભેદના દર્શન કરવાની કલા જણાવે છે. આ દુખરોપ સંસારમાં ગુરૂકૃપાના એક *એવા અમૂલ્ય ખજાનો છે જે મનુષ્યના આવાગમનના કલાચક્ર થી મુક્તિ આપે છે. 
 
જીવનમાં સંપત્તિ , સ્વાસ્થય સત્તા પિતા પુત્ર ભાઈ મિત્ર અને જીવનસાથી થી વધારે જરૂરત સદગુરૂની છે. સદગુરૂ શિષ્યને નવી દિશા આપે છે સાધનાના માર્ગ જણાવે છે અને જ્ઞાનની પ્રાપ્તિ કરાવે છે. 
 
સાચા સદગુરૂ શિષ્યની સુષુપ્ત શક્તિઓને જાગૃત કરે છે. યોગ શિક્ષા આપે છે. જ્ઞાનની મસ્તી આપે છે. ભક્તિમાં સરિતાના વાહન કરાવે છે અને કર્મમાં નિષ્કામતા શિખડાવે છે. આ નશ્ચર શરીરમાં અશરીરી આત્માના જ્ઞાન કરાવીને જીવતામાં જ મોક્ષની પ્રાપ્તિ કરાવે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

જાણો કોણ છે અયોધ્યાના રામ મંદિરમાં નમાજ વાંચવાનો પ્રયાસ કરનાર અહેમદ શેખ, તેની પાસેથી શું મળ્યું

પ્રેમાનંદ મહારાજ જ્યાં રહેતા હતા તે વૃંદાવન ફ્લેટમાં આગ લાગી

આંધ્રપ્રદેશમાં ડિલિવરી બોય ચાલતી ટ્રેનમાંથી પડી ગયો, વીડિયો વાયરલ

Somnath Swabhiman Parv- પીએમ મોદી સોમનાથ મંદિર પહોંચ્યા, મહાદેવના આશીર્વાદ લીધા અને 'ઓમ'નો જાપ કર્યો

બુરખા વાળી PM બની તો બધાનું ધર્માતરણ... ઓવૈસીનાં નિવેદન પર આ શું બોલી ગયા નીતેશ રાણે ?

વધુ જુઓ..

ધર્મ

મકરસંક્રાતિના દિવસે કરો 6 ઉપાય ગ્રહ દોષથી મળશે છુટકારો

ઉત્તરાયણ સુપરહિટ સોન્ગ્સ - Makar Sankranti song lyrics in Gujarati

શનિ ચાલીસા ગુજરાતી - ભાવાર્થ, લાભ અને પાઠ વિધિ - Shani Chalisa Lyrics with meaning in Gujarati

Makar Sankranti Ni Katha: કેમ ઉજવાય છે મકર સંક્રાંતિ ? જાણો તેની સાથે જોડાયેલી પૌરાણિક કથા

ઉત્તરાયણને લઇ પોલીસનું જાહેરનામું - ઉત્તરાયણના 10 દિવસ આ નિયમ તોડશો તો થશો જેલભેગા

આગળનો લેખ
Show comments