Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુરૂવારના ચમત્કારિક ટોટકા- એક વાર અજમાવી જુઓ - સફળતા જરૂર મળશે

Webdunia
ગુરુવાર, 1 નવેમ્બર 2018 (05:16 IST)
ગુડ હેલ્થ માટે-  ભગવાન પરશુરામના ચિત્ર પર ચઢેલ કેસરથી માથા પર ચાંદલા કરવું. 
ગુડલક માટે- ભગવાન પરશુરામના ચિત્ર પર સૂર્યમુખીનો ફૂલ ચઢાવીને ખિસ્સામાં રાખવું.  
વિવાદ ટાળવા માટે- ભગવાન પરશુરામ પર ચઢેલ પપૈયાના 2 ટુકડા કરી 2 ગરીબોમાં વહેંચી નાખવું.  
નુકશાનથી બચવા  માટે - પીળા દોરામાં સફેદ ફૂલ પરોવીને ભગવાન પરશુરામના ફોટા પર ચઢાવવું. 
પ્રોફેશનલ સક્સેસ માટે- ભગવાન પરશુરામના ફોટા પર ચઢેલ બૂંદીના લાડુ ભિખારીને દાન કરવું. 
એજ્યુકેશનમાં સક્સેસ માટે- ભગવાન પરશુરામ પર ચઢેલ પીળો સ્કેચ પેન ઉપયોગ કરવું. 
બિજનેસમાં સફળતા માટે- ભગવાન પરશુરામ પર ચઢેલા પીપળનો પાન વર્લપ્લેસના ગેટ પર બાંધવું. 
પારિવારિક ખુશહાલી માટે- પૂજા ઘરમાં બેસી ૐ રાં રાં પરશુહસ્તાય નમ: મંત્રનો જાપ કરવું.  
લવ લાઈફમાં સક્સેસ માટે- કાગળ પર હળદરથી લવરનો નામ લખી ભગવાન પરશુરામના ફોટા પર ચઢાવવું.  મેરિડ લાઈફમાં સક્સેસ માટે- દંપત્તિ વિષ્ણુ મંદિરમાં જઈને હળદર મિશ્રિત ઘીનો દીપક કરવું. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

Weekly astrology- 6 જાન્યુઆરી થી 12 જાન્યુઆરી સુધી આ રાશિઓને મળશે લાભ

5 January 2025 Rashifal - આજે આ ૩ રાશિના જાતકોને અચાનક મળી શકે છે સારા સમાચાર

4 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ ૩ રાશીઓ પર રહેશે શનિદેવની કૃપા

૩ જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે દેવી લક્ષ્મીની કૃપા

2 જાન્યુઆરીનું રાશિફળ - આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ રહેશે યાદગાર, મળશે કોઈ સારા સમાચાર

આગળનો લેખ
Show comments