rashifal-2026

દૂધનો આ નાનકડો ઉપાય કરવાથી ઘરમાં નહી આવે કોઈ કમી

Webdunia
રવિવાર, 10 ડિસેમ્બર 2017 (17:46 IST)
દરેક ઈચ્છે છે કે મા લક્ષ્મી પોતાના ઘરમાં સ્થાયી નિવાસ કરે. આજે અમે તમને કાચા દૂધ સાથે જોડાયેલ આવો જ એક ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ. જ્યાર પછી મા લક્ષ્મી પ્રસન્ન થશે અને ઘરમાં તેમના સ્થાયી નિવાસની શક્યતાઓ વધી જાય છે. 
 
જ્યારે પણ સમય મળે ઘરમાં કાચુ દૂધ લાવીને મુકી દો. સૂર્યસ્ત સમયે આ દૂધમાં થોડુ ગંગાજળ અને મધ મિક્સ કરો 
 
આ મિશ્રણને સ્વચ્છ વાસણમાં બે ભાગ કરી લો. પહેલા ભાગથી સ્નાન કરો અને બીજા ભાગના મિશ્રણથી ઘરની છત પરથી મુખ્ય દરવાજા સુધી છાંટા મારો. 
 
- મુખ્ય દરવાજાની બહાર બચેલા મિશ્રણની ધારા વહાવી દો. થોડા દિવસ સુધી આવુ કરશો તો ઘરથી નકારાત્મકતા ખતમ થઈ જશે અને ધનની કમી પણ દૂર થશે. 
 
- શનિવારના દિવસે તાંબાના લોટામાં કાચુ દૂધ ગંગાજળ અને થોડા કાળા તલ નાખીને પીપળના ઝાડના જડમાં ચઢાવો 
 
- ત્યારબાદ પીપળના ઝાડની પરિક્રમા કરો અને મહાલક્ષ્મી અને ભગવાન વિષ્ણુને યાદ કરીને આર્થિક તંગી દૂર કરવાની પ્રાર્થના કરો 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

Silver Price Hike- ચાંદી 2 લાખને વટાવી જશે! રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે

કંગના રનૌતે લોકસભામાં કહ્યું કે પીએમ મોદી લોકોના દિલ હેક કરે છે, EVM નહી

UNESCO માં દિવાળીનો સમાવેશ, આજે દિલ્હીમાં ફરી ખુશીઓ સાથે દિવાળી ઉજવાશે

ચીનમાં રહેણાંક મકાનમાં આગ લાગી, 12 લોકોના મોત

Goa Night Club- પહેલી નાઈટ શિફ્ટ... અને મૃતદેહ ઘરે પાછો ફર્યો! રાહુલ તંતીના મૃત્યુની કરુણ વાર્તા તમને રડાવી દેશે!

આગળનો લેખ
Show comments