rashifal-2026

Budhwar Upay- ગણેશજીને ખુશ કરવા માટે જરૂર કરો આ કામ

Webdunia
મંગળવાર, 15 સપ્ટેમ્બર 2020 (19:02 IST)
ગુડ હેલ્થ માટે-  ગણેશજી પર ચઢેલ મુલ્તાની માટીથી ચાંદલા કરવું 
ગુડલક માટે- ગણેશજી પર ચઢેલ કમલગટ્ટા તિજોરીમાં રાખવું.   
વિવાદ ટાળવા માટે- ગણેશજી પર નારિયેળ ચઢાવીને કોઈ કન્યાને દાન કરવું. 
નુકશાનથી બચવા  માટે - ગણેશજી પર ચઢેલ સફેદ કનેરનો ફૂલ ચઢાવવું. 
પ્રોફેશનલ સક્સેસ માટે- ગણેશજી પર કમળનો ફૂલ ચઢાવવુ 
એજ્યુકેશનમાં સક્સેસ માટે- ગણેશજી પર દૂર્વા ચઢાવીને ટેક્સ્ટબુકમાં રખવું. 
બિજનેસમાં સફળતા માટે- ગણેશજી પર ચઢેલ ચાંદીનો સિક્કો ગલ્લામાં રાખવું. 
પારિવારિક ખુશહાલી માટે- ગણેશજી કપૂર પ્રગટાવીને આરતી કરવી. 
લવ લાઈફમાં સક્સેસ માટે- ગણેશજી પર રાતરાણીનો ઈત્ર ચઢાવવું. 
મેરિડ લાઈફમાં સક્સેસ માટે- દંપત્તિ ૐ શ્રી ગણેશાય નમ: નો જાપ કરવું. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

Ajit Pawar funeral Live : અલવિદા અજિત 'દાદા' - દરેક આંખ ભીંજાઈ, પંચતત્વમાં વિલીન થયા અજીત પવાર

ચાંદી પહેલીવાર 4,00,000 ને પાર, સોનામાં પણ ઉછાળો, પ્રતિ 10 ગ્રામ ભાવ આસમાને પહોંચ્યો

1 ફેબ્રુઆરીથી LPG થી FASTag સુધીના આ પાંચ મુખ્ય નિયમો બદલાશે, અને બીજું શું અસર કરશે?

Economic Survey -આજે બજેટ સત્રનો બીજો દિવસ છે, જેમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ આર્થિક સર્વેક્ષણ રજૂ કરશે

કર્ણાટકમાં બસમાં આગ લાગી, 10 મુસાફરો ઘાયલ; 36 મુસાફરો સવાર હતા

આગળનો લેખ
Show comments