Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચોંકાવી દેશે આ સમાચાર ! Instagram યૂઝર્સને આપવા પડશે દર મહિને 89 રૂપિયા, જલ્દી નવુ મોડલ થશે લૉન્ચ

Webdunia
ગુરુવાર, 11 નવેમ્બર 2021 (00:06 IST)
નવી દિલ્હી. આમ તો ઈસ્ટાગ્રામ હંમેશથી જ લોકપ્રિય રહ્યુ છે પણ જ્યારથી Tiktok ને ભારતમાં બૈન કરવામાં આવ્યુ છે ત્યારથી અત્યાર સુધી Reels એ લોકોને સતત અને ઝડપથી પોતાની સાથે જોડ્યુ છે. એવુ કહી શકાય છે કે  Instagram ઈલ્યૂએંસર્સ અને કંટેટ ક્રિએટર્સ માટે સૌથી લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાંથી એક રહ્યુ છે. તેને સારામાં સારુ બનાવવા માટે અનેક પ્રકારના ફિચર્સ રજુ કરવામાં આવ્યા. આ ફીચર્સ યુઝર્સના અનુભવને બમણો કરવામાં મદદરૂપ હતા. પરંતુ હવે ઇન્સ્ટાગ્રામ એક એવા ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે જે તમને આશ્ચર્યચકિત કરી શકે છે.
 
ફોટો શેરિંગ પ્લેટફોર્મ Instagram તેના સબસ્ક્રિપ્શન મોડલના લોન્ચની નજીક છે.  તેમાં, યુઝર્સને સ્ટોરીઝ જોવા અથવા ક્રિએટર્સથી અન્ય કંટેટને ઍક્સેસ કરવા માટે ચૂકવણી કરવી પડી શકે છે. આ સમાચારની પુષ્ટિ આ રીતે કરી શકાય છે કે Instagram સબ્સ્ક્રિપ્શન્સ એપ સ્ટોર પર ઇન-એપ ખરીદી તરીકે લિસ્ટેડ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Bomb Threats: 85 ફ્લાઈટને બોમ્બથી ઉડાવવાની તાજી ધમકી, બોમ્બ ઉડાવવાની તાજી ધમકી, એયર ઈંડિયા, ઈંડિગો, વિસ્તારા, અકાસા પ્રભાવિત

Collector Salary:પાવર અને રૂતબા વાળુ હોય છે કલેક્ટરનુ પદ, જાણો કેટલી હોય છે સેલેરી અને શુ શુ મળે છે સુવિદ્યાઓ ?

મુસ્લિમ સગીરે ભગવાન રામ, માતા સીતા પર અભદ્ર ટિપ્પણી કરી

વાવાઝોડું દાના : ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે આજે ત્રાટકવાની સંભાવના, ત્રણ લાખ લોકોને ખસેડાયા

બાબાના આશ્રમમાં 12 વર્ષની છોકરી સાથે દરિંદગી, 65 વર્ષના સેવાદારએ કર્યુ ગંદુ કામ

આગળનો લેખ
Show comments