Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

BTC on high record- બિટકોઇન ઇતિહાસ રચ્યો, પહેલીવાર $67,600ને પાર

BTC on high record-  બિટકોઇન ઇતિહાસ રચ્યો, પહેલીવાર $67,600ને પાર
, મંગળવાર, 9 નવેમ્બર 2021 (09:31 IST)
જ્યોર્જ ટાઉન. વિશ્વની સૌથી લોકપ્રિય ક્રિપ્ટોકરન્સી બિટકોઈનની કિંમત ઐતિહાસિક રેકોર્ડ તોડીને $67,000 થી વધુની નવી સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચી છે. હાલમાં ભારતીય ચલણમાં 1 બિટકોઈનની કિંમત 50,06,074 રૂપિયા છે.
 
ટ્રેડિંગ ડેટા અનુસાર, ટ્રેડિંગ વોલ્યુમની દ્રષ્ટિએ સૌથી મોટું ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ, Binance પર 1 બિટકોઇનની કિંમત સોમવારે 7.5 ટકાથી વધુ વધીને મહત્તમ $67,630 સુધી પહોંચી હતી.
 
સોમવારે ક્રિપ્ટોકરન્સી ડોજકોઈન પણ અપટ્રેન્ડ દર્શાવે છે. તે 3.74 ટકાના વધારા સાથે રૂ. 21.69 પર ટ્રેડ કરી રહ્યો હતો. જોકે Shiba Inuમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 7 દિવસમાં તેમાં 24 ટકાથી વધુનો ઘટાડો થયો છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભોપાલની હમીદિયા હોસ્પિટલમાં ફરી આગ:કમલા નેહરુ હોસ્પિટલના ચિલ્ડ્રન વોર્ડમાં 4 નવજાત બાળકનાં મોત, 36નો આબાદ બચાવ