suvichar

હોળી સ્પેશ્યલ રેસીપી - લીલા વટાણાની બરફી

Webdunia
બુધવાર, 4 માર્ચ 2015 (17:51 IST)
સામગ્રી - 1 કપ દરદરા વાટેલા લીલા વટાણા. 
1/2 કપ કોપરાનું છીણ 
1/2 કપ દળેલી ખાંડ 
1/4 કપ દૂધનો પાવડર 
1.2 નાની ચમચી ઈલાયચી પાવડર 
1 મોટી ચમચી ઘી 
1 મોટી ચમચી બદામ કતરન 
1 નાની ચમચી ઘી.. વાસણને લગાવવા માટે. 
 
બનાવવાની રીત - એક નોન સ્ટિક કઢાઈમાં ઘી નાખો અને ગરમ કરો. પછી દરદરા વાટેલા મટર નાખી હલાવો. સોનેરી થતા સુધી સેકો. દળેલી ખાંડ.. દૂધનો પાવડર ઈલાયચી પાવડર, કોપરાનું છીણ નાખીને સુકાતા સુધી સેકો. 
 
એક થાળીમાં ઘી લગાવીને ચિકણી કરી લો.  બધુ મિશ્રણ થાળીમાં બરાબર ફેલાવી દો. ઉપરથી બદામની કતરન નાખી દબાવી દો. જેનાથી તે બરફીમાં ચોટી જાય.  એકદમ ઠંડુ થયા પછી મનપસંદ આકારમાં કાપીને ખાવ અને ખવડાવો. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

નોઈડામાં વીજળી મીટર બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી, જેમાં અનેક કર્મચારીઓ ઘાયલ થયા.

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: જમીન માપણીના પ્રશ્નોના ઝડપી ઉકેલ માટે સરકારની નવી નીતિ

Diploma Courses After 10th : જાણો ધોરણ 10 પછી ડિપ્લોમા કોર્સ કરી શકો છો

હોર્મુઝ બન્યું પાતાળલોક : 10 દિવસમાં 14 જહાજો પર થયો હુમલો, કેટલાક રિમોટ કંટ્રોલ દ્વારા તો કેટલાક મિસાઇલો દ્વારા

જમ્મુ Video : લગ્ન સમારંભમાં થયો ગોળીબાર, પૂર્વ સીએમ ફારુક અબ્દુલ્લા અને ડેપ્યુટી સીએમ નિશાના પર હતા, ગોળીબાર કરનારની ધરપકડ

વધુ જુઓ..

ધર્મ

Aaj nu panchang - આજનુ પંચાંગ - 12 માર્ચ

Dutt Bavani in Gujarat - દત્તબાવની જય યોગીશ્ર્વર દત્ત દયાળ (જુઓ વીડિયો)

ગુરુવારે ભગવાન વિષ્ણુને અર્પણ કરો આ ત્રણ વસ્તુઓ, દરેક મનોકામના થશે પૂરી અને લગ્નમાં આવતા અવરોધો પણ થશે દૂર

Chaitra Navratri 2026: માતાજીના 108 નામ

Chaitra Navratri 2026: ચૈત્ર નવરાત્રિ ક્યારથી થશે શરૂ ? જાણી લો ઘટસ્થાપનાની તારીખ અને 9 દિવસના શુભ રંગ

Show comments