rashifal-2026

વગર ગૈસ અને ચાશની 5 મિનિટમાં બનાવો કાજૂ કતલી

Webdunia
બુધવાર, 25 સપ્ટેમ્બર 2019 (16:18 IST)
આમ તો કાજૂ કતલી બનાવવામાં થોડું સમય લાગે છે. તેઆ માટે ચાશની બનાવી પડે છે કડાહીમાં કાજૂ પાઉડર શેકાય છે. ત્યારે તૈયાર હોય છે કાજૂ કતલી. પણ આ રેસીપીમાં તમને આવું કઈક નહી કરવું છે. 
સામગ્રી
250 ગ્રામ કાજૂ 
1/2 કપ મિલ્ક પાઉડર 
1/2 કપ ખાંડ 
4 ચમચી દૂધ 
1/2 ચમચી ઘી 
સજાવવા માટે ચાંદીનો વર્ક 
2 પ્લાસ્ટીકને શીટ 
વિધિ
- કાજૂ કતલી બનાવવા માટે ફ્રેશ કાજૂનો ઉપયોગ કરવું. જો આ ભેજવાળા થઈ ગયા હોય તો તેને હળવા રોસ્ટ કરી લો. 
- ત્યારબાદ કાજૂને ઝીણું વાટી લો. વાટ્યા પછી ચાલણીથી ગાળી લો. મોટા દાણાને ફરીથી વાટી લો. 
- કાજૂનો પાઉડર એક મોટા વાસણમાં કાઢી લો. 
- ખાંડને પણ ઝીણું વાટી લો. 
- તેને સારી રીતે મિક્સ કરી લો. 
- હવે તેમાં એક મોટી ચમચી દૂધ મિક્સ કરો. ધ્યાન રાખો કે એક સાથે બધુ દૂધ નહી નાખવું છે. 
- પછી એક ચમચી દૂધ નાખો અને સારી રીતે મિક્સ કરી લો. 
- મિશ્રણને બે ભાગમાં વહેંચી લો. 
- ત્યારબાદ એક પ્લાસ્ટિક પર થોડું ઘી લગાવીને એક ભાગ મિશ્રણ મૂકો. તેના પર બીજી પ્લાસ્ટિક મૂકો હળવા હાથથી વળીને ચપટુ કરી લો. 
- ઉપરવાળી પ્લાસ્ટિક હટાવીને વળેલી કાજૂ રોટલી પર ચાંદીનો વર્ક લગાવી દો. 
- તેને પસંદગીના આકારમાં કાપી લો. 
- આ રીતે બાકીના મિશ્રણથી પણ આ રીતે કાજૂ કતલી બનાવી લો. 
- તૈયાર કાજૂ કતલીને મજાથી ખાવો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Ajit Pawar funeral Live : આજે બારામતીની માટીમાં વિદાય લેશે 'દાદા' અજીત પવાર, રાજકીય સમ્માન સાથે કરવામાં આવશે અંતિમ સંસ્કાર

Economic Survey -આજે બજેટ સત્રનો બીજો દિવસ છે, જેમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ આર્થિક સર્વેક્ષણ રજૂ કરશે

કર્ણાટકમાં બસમાં આગ લાગી, 10 મુસાફરો ઘાયલ; 36 મુસાફરો સવાર હતા

29 જાન્યુઆરી-ભારતીય ન્યૂઝપેપર દિવસ

ન્યૂઝીલેન્ડે ભારતને 50 રનથી હરાવ્યું, ટોચના બેટ્સમેન રહ્યા ફ્લોપ

વધુ જુઓ..

ધર્મ

Shri Tulsi Stuti: એકાદશી પર શ્રી તુલસી સ્તુતિનો પાઠ કરવાથી પુરા થશે બધા કામ, આરોગ્ય અને પારિવારિક સુખની પણ થશે પ્રાપ્તિ

કુંતીએ દ્રૌપદીને પાંડવોને ભોજન કેવી રીતે વહેંચવું તે કહ્યું

રાધાને કાન કરે વાત લિરિક્સ ગુજરાતીમાં

શ્રી ગણપતિ અથર્વશીર્ષ - Ganesh Atharvashirsha Path In Gujarati

માઘ મહિનાની છેલ્લી એકાદશી પર આ ૩ જગ્યાએ પ્રગટાવો દિવો, જાગી જશે તમારું સુતેલું ભાગ્ય, ધન સમૃદ્ધિનું થશે આગમન

આગળનો લેખ
Show comments