Festival Posters

Coconut laddu- નારિયેળના લાડુ

Webdunia
મંગળવાર, 15 ઑક્ટોબર 2024 (18:13 IST)
Coconut Laddu recipe - નારિયેળના લાડુ 

સામગ્રી
છીણેલું નારિયેળ - 2 કપ
ખાંડ - 1 કપ
ઘી - 1/4 કપ
દૂધ - 1/4 કપ
એલચી પાવડર - 1/4 ચમચી
ડ્રાયફ્રૂટ્સ (કાજુ, બદામ) - સ્વાદ પ્રમાણે (ઝીણી સમારેલી)
 
નારિયેળના લાડુ બનાવવાની રીત
નારિયેળના લાડુ દિવાળી માટે એક પરફેક્ટ મીઠી વાનગી છે જે સરળતાથી તૈયાર થઈ જાય છે. આ લાડુ તૈયાર કરવા માટે પહેલા નારિયેળને છીણી લો. આ પછી કાજુ અને બદામના નાના ટુકડા કરી લો. 

હવે ખાંડની ચાસણી બનાવો અને તેના માટે એક કડાઈમાં ખાંડ અને દૂધ ઉમેરી મધ્યમ તાપ પર પકાવો. ખાંડ ઓગળી જાય પછી ચાસણીને ઘટ્ટ થાય ત્યાં સુધી રાંધવાની છે. આ પછી ગેસ બંધ કરી દો. 
 
આ પછી એક મોટા વાસણમાં છીણેલું નારિયેળ અને ઘી નાખીને બરાબર મિક્ષ કરી લો. ત્યાર બાદ તેમાં તૈયાર કરેલી ચાસણી અને એલચી પાવડર નાખીને બરાબર મિક્સ કરી લો.નારિયેળના લાડુ બનાવવા માટેનું મિશ્રણ તૈયાર છે. હવે આ મિશ્રણને તમારા હાથ વડે ધીમે ધીમે બરાબર મસળી લો અને ગોળ લાડુ બનાવો. આ પછી, ઝીણા સમારેલા ડ્રાયફ્રુટ્સથી લાડુ સજાવો. નારિયેળના લાડુ સેટ થઈ જાય પછી તેને હવાચુસ્ત પાત્રમાં સ્ટોર કરો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ડિજિટલ ગુજરાત: QR કોડ અને SSO સિસ્ટમ સાથે હવે આવકના પ્રમાણપત્રની પ્રક્રિયા થઈ એકદમ સરળ

India AI Impact Summit- પીએમ મોદી ભારતની AI ક્ષમતાને વિશ્વ સમક્ષ રજૂ કરશે, જેમાં તેઓ ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટનું ઉદ્ઘાટન કરશે.

મથુરામાં કાર નહેરમાં પડી, એક જ પરિવારના ચાર યુવાનોના મોત

ગલગોટિયાસ યુનિવર્સિટીની મુશ્કેલીઓનો અંત આવતો નથી લાગતો! એઆઈ સમિટમાં રોબોટ પછી, હવે ડ્રોનને લઈને વિવાદ ચાલી રહ્યો છે.

Video - નાચતા નાચતા પડ્યા વરરાજાના મામા, હાર્ટ અટેકથી થયું મોત, લગ્નની ખુશી શોકમાં ફેરવાઈ

વધુ જુઓ..

ધર્મ

Guruwar Na Upay: ગુરૂવારે ભગવાન વિષ્ણુને અર્પિત કરો આ 2 વસ્તુ, સુખ સૌભાગ્યમાં થશે વૃદ્ધિ

સાંઈ બાબાના ભક્ત છો તો જાણો ગુરૂવારે જ શા માટે કરાય છે સાંઈ બાબાની પૂજા

Ramzan 2026- રમઝાન શરૂ, જાણો આ પવિત્ર મહિના દરમિયાન શું કરવું અને શું ન કરવું

Ramzan special - જાણો રોજામાં શુ ખાશો શુ નહી

કસુંબીનો રંગ lyrics

આગળનો લેખ
Show comments